________________
૩૧.
ધર્માધ્યક્ષ
શૃિંગાર તથા જાલી પાસેની શેરીઓના અંધારામાં કયાંક અલાપ થઈ
ગયાં છે.
અચાનક અજાણ્યાએ તેના હાથ પકડયો. તે હાથ બરફ જેવે ઠંડા હતા. ઍસમરાલ્દા એકદમ મડદા જેવી ફીકી પડી ગઈ અને કંપી ઊઠી; પણ અત્યારે તેને કંઈ વિચારવાનું કે આનાકાની કરવાનું રહેતું ન હતું, – શિંગાર તેને પડતી મૂકીને જ ચાલ્યા ગયા હતા, એ ઉઘાડું હતું.
પેલા તેને બળપૂર્વક આગળ ખેંચી ચાલ્યો. ઍસમરાલ્દાએ તેને પૂછ્યું, “ તમે કોણ છે? પણ તેણે કશે
જવાબ ન આપ્યો.
બંને જણ હવે ગ્રેવે મેદાન પાસે આવી પહોંચ્યાં હતાં. ઝાંખું ચંદ્રનું અજવાળું ચેાતરફ ફેલાઈ રહ્યું હતું. ઍસમરાલ્દાએ ચાતરફ નજર કરીને જોયું તો પોતે ફાંસીના માંચડા નજીક ઊભી હતી. તે જ વખતે પેલા જમાાધારીએ પેાતાને માથે વીંટાળેલું ઢાંકણ ઊંચું કર્યું. અેસમરાલ્દા તેને ઓળખી ગઈ. તે ધર્માધ્યક્ષ હતા !
-
તેણે હવે ઍસમરાલ્દાને સંબાધીને ઉતાવળે બાલવા માંડયું – “ જો, સાંભળી લે. આપણે અહીં આવીને ઊભાં છીએ. આ ફાંસીના માંચડો છે – જીવનનું છેલ્લું પગથિયું. નસીબે તને પાછી ફરીથી મારા હાથમાં સોંપી છે. તારું જીવન મારા હાથમાં છે. ખબરદાર, વચ્ચે તારા ફેબસનું નામ ન લેતી. જે તે એનું નામ મારા સાંભળતાં લીધું. તે હું શું કરી બેસીશ તેનું ઠેકાણું નથી. તારું માં આમ ફેરવી લેવાની જરૂર નથી. મારી વાત સાંભળી લે.
31
ઃઃ
પહેલાં તે શું બન્યું છે તે હું તને કહી દઉં. પાર્લામે ડિસ્ક્રીપસાર કરીને, તને નેત્રદામમાંથી ઉપાડી ફાંસીએ ચડાવવા લઈ જવાના હુકમ કરેલા છે. હું તને સરકારી સૈનિકોના હાથમાંથી છાડાવીને લઈ આવ્યા છું. પણ તેઓ તારા પીછા પકડી રહ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org