________________
46
<<
સરકાર, હું હુમલાખોરોમાંના માણસ હરિંગજ નથી !”
“તે। શું અમારા રોન ફરનારા તને એ લોકોના ટોળામાંથી પકડી
લાવ્યા છે, એ ખાટુ?
66
સરકાર, એમની ભૂલ થઈ છે; હું જાતે કરુણાન્ત નાટકો લખું છું, તેવી જ આ કરુણાન્ત ઘટના છે, સરકાર ! હું તો કવિ છું. અમારા ધંધાવાળાને રાતે શેરીમાં ભટકવું જ પડે છે. એમ હું રાતે ફરવા નીકળ્યા હતા, તેવામાં તે રોન ફરનારાઓએ મને પકડયા. મારે ને પેલા હુલ્લડને કશી લેવા-દેવા નથી, સરકાર. આપ નામદારે જ જોયું કે, પેલો ભામટા મને ઓળખતા જ નહોતા. હું આપ નામદારને આજીજી કરું છું – વિનંતી કરું છું
..
tr
અલ્યા, તારા લવારાથી તો માથું પાકી જવા આવ્યું.”
રાજાજી
66
""
તરત જ રાજાજીને જલ્લાદ ત્રિસ્તાં આગળ આવી બાલ્યા, સરકાર, આને પણ લટકાવી દઈએ ?”
..
વાહ, મને કાંઈ વાંધા હોય એમ લાગતું નથી.”
<<
"9
સરકાર, મને એ બાબતમાં ઘણા વાંધા દેખાય છે
ચિંગાર
તે
કરગરી પડયો; સરકાર, મારી બે વાત સાંભળી લો – આપનું મહાવજ્ર મારા જેવા પામર – તુચ્છ જંતુ ઉપર પડે એ ઠીક ન કહેવાય આપ નામદાર તે બહુ મોટા શહેનશાહ છે — આપે મારા વા ગરીબ પ્રમાણિક માણસ ઉપર કૃપાદૃષ્ટિ રાખવી જોઈએ. - મારે ને આ બળવાખોરોને કશી લેવાદેવા નથી — હું તો આપ નામદારનેા વફાદાર પ્રજાજન છું – લેખક છું, કવિ છું. અને આપના જેવા મહારાજવી
-
–
-
તા સાક્ષરોને હંમેશાં આશરો આપે છે, જેથી તેએ આપના યશ નિરતર ગાયા કરીને દિશાઓને આકાશ સુધી ભરી કાઢે. — મેં જ ફ્લૅન્ડર્સનાં કુંવરી અને આપણા મહાન પાટવી કુંવરને ઉદ્દેશીને એક સુંદર નાટક લખ્યું હતું – જે તે દિવસે પૅલેસ ઑફ જસ્ટિસમાં લૅન્ડર્સના રાજપ્રતિનિધિની રૂબરૂમાં ભજવાયું હતું. ”
આટલું કહી તે તરત રાજાજીના પગમાં જ સીધા આળોટી ગયો.
Jain Education International
૧૯૭
For Private & Personal Use Only
-
Best
www.jainelibrary.org