Book Title: Dharmadhyaksha
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gyanjyoti Prakashan Mandir Ahmedabad

Previous | Next

Page 334
________________ સાથ ૨૯૯ વાળાં બની જાય, તે મેટું નુકસાન થયું ગણાય.. એ ચિત્રો જે મકાનમાં હોય તેનું છાપરું તાંબાનું જ બનાવવું જોઈએ. ” 66 પણ બોલી નાખને, એ છાપરા માટે કેટલા પૈસા જોઈશે ? ’ બેએક હજાર પાઉંડ તો ખરા. અરે ખાટકી ! તું મારો એના વજનના હીરા જેટલી કિંમત વસૂલ કરે છે. 66 તે મારા ઘરને છાપરું મળશે ?” 66 હા, હા, મર! પણ મારી બળતરા તો મટાડ!” * 66 66 "" બસ, તો હું હમણાં જ આપ નામદારની એવી સારવાર શરૂ કરાવી દઉં છું કે, દરદ મટી ગયું જાણા !” પણ હજામ ઓલિવિયરની દાઢ હવે સળકી ઊઠી. પોતાના દેખતાં. પેલો દાક્તરડો અટલું પડાવી ગયા, તે પોતે શા માટે બાકી રહી જાય? તેણે તરત જ નમન કરીને નિવેદન કર્યું – - << સરકાર તિજોરી ખાતાની અદાલતના કાઉંસેલર સાઇમન દિન એક દાંત ખેંચી કાઢે છે ત્યારે પણ "" Jain Education International મરી જવાથી તેમની જગા ખાલી પડી છે.” “ તેનું શું છે? તમે બધાએ શું માંડયું છે? કહેવત છે કે, ‘માછલાં મારવાં તે સમુદ્રમાં, અને બક્ષિસ લેવી તે રાજા પાસેથી.’– એ અનુસાર જ તમે લાકોએ વર્તવા માંડયું છે કે શું? તું અમારો માનીતા હજામ છે, છતાં ’૬૮ માં અમે તને અમારો પાયગા-નવીસ બનાવ્યા, ’૬૯ માં સેંટ કલાઉદ પુલના કિલ્લાના ગઢવી બનાવ્યા, નવેંબર ’૭૩માં મૂળ માણસને ખસેડીને તને વિંસનીના કિલ્લેદાર બનાવ્યા, '૭૫ માં સેટ કલાઉદ પાસેના જંગલના મૂળ રખેવાળને ખસેડીને તને તેની જગાએ નીમ્યા, ૭૮ માં તને અને તારી પત્નીને સ્કૂલ સેંટ જમની જાગીરમાંથી દશ પાઉડનું વર્ષાસન બાંધી આપ્યું, ’૭૯ માં સેનારના જંગલના રખેવાળને ખસેડીને તને રખેવાળ બનાવ્યા, પછી લેશેના કિલ્લાના કૅપ્ટન બનાવ્યા, સેટ વેન્ટિનના ગવર્નર બનાવ્યા, મ્યુલાંના પુલના કૅપ્ટન બનાવ્યા, તહેવારને દિવસે હજામત કરનાર હજામને જે પાંચ સાલ મળે, તેમાંથી ત્રણ તને For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374