________________
સાથ
૨૯૯
વાળાં બની જાય, તે મેટું નુકસાન થયું ગણાય.. એ ચિત્રો જે મકાનમાં હોય તેનું છાપરું તાંબાનું જ બનાવવું જોઈએ. ”
66
પણ બોલી નાખને, એ છાપરા માટે કેટલા પૈસા જોઈશે ? ’
બેએક હજાર પાઉંડ તો ખરા.
અરે ખાટકી ! તું મારો
એના વજનના હીરા જેટલી કિંમત વસૂલ કરે છે.
66
તે મારા ઘરને છાપરું મળશે ?”
66
હા, હા, મર! પણ મારી બળતરા તો મટાડ!”
*
66
66
""
બસ, તો હું હમણાં જ આપ નામદારની એવી સારવાર શરૂ કરાવી દઉં છું કે, દરદ મટી ગયું જાણા !”
પણ હજામ ઓલિવિયરની દાઢ હવે સળકી ઊઠી. પોતાના દેખતાં. પેલો દાક્તરડો અટલું પડાવી ગયા, તે પોતે શા માટે બાકી રહી જાય? તેણે તરત જ નમન કરીને નિવેદન કર્યું –
-
<<
સરકાર તિજોરી ખાતાની અદાલતના કાઉંસેલર સાઇમન દિન
એક દાંત ખેંચી કાઢે છે ત્યારે પણ
""
Jain Education International
મરી જવાથી તેમની જગા ખાલી પડી છે.”
“ તેનું શું છે? તમે બધાએ શું માંડયું છે? કહેવત છે કે, ‘માછલાં મારવાં તે સમુદ્રમાં, અને બક્ષિસ લેવી તે રાજા પાસેથી.’– એ અનુસાર જ તમે લાકોએ વર્તવા માંડયું છે કે શું? તું અમારો માનીતા હજામ છે, છતાં ’૬૮ માં અમે તને અમારો પાયગા-નવીસ બનાવ્યા, ’૬૯ માં સેંટ કલાઉદ પુલના કિલ્લાના ગઢવી બનાવ્યા, નવેંબર ’૭૩માં મૂળ માણસને ખસેડીને તને વિંસનીના કિલ્લેદાર બનાવ્યા, '૭૫ માં સેટ કલાઉદ પાસેના જંગલના મૂળ રખેવાળને ખસેડીને તને તેની જગાએ નીમ્યા, ૭૮ માં તને અને તારી પત્નીને સ્કૂલ સેંટ જમની જાગીરમાંથી દશ પાઉડનું વર્ષાસન બાંધી આપ્યું, ’૭૯ માં સેનારના જંગલના રખેવાળને ખસેડીને તને રખેવાળ બનાવ્યા, પછી લેશેના કિલ્લાના કૅપ્ટન બનાવ્યા, સેટ વેન્ટિનના ગવર્નર બનાવ્યા, મ્યુલાંના પુલના કૅપ્ટન બનાવ્યા, તહેવારને દિવસે હજામત કરનાર હજામને જે પાંચ સાલ મળે, તેમાંથી ત્રણ તને
For Private & Personal Use Only
www.jainelibrary.org