________________
રાજી
૨૦૧
કૃપાથી – તે તેા ડબલાં શકોરાંમાંથી જ અમારે અમારું પીણું પીવું
Ge
પડે.
“માટે એલિવિયર મહાશય, રાજા-બાદશાહેાએ પાતાના ઘરમાં ખોટા ઠાઠમાઠ ઊભા થવા દેવા ન જોઈએ. અમારું જોઈને અમારા ભાયાતા અને પછી દરબારીએ અને પછી જાગીરદારો એમ કરવા લાગે. જુઓને અમારા રસાલાનું ખર્ચ કેટલું વધતું જાય છે તે ! મને બધું બરાબર યાદ છે -’૭૯ ના વર્ષ સુધી વરસે છત્રીસ હજાર પાઉંડથી એ ખર્ચ વધતું નહોતું; પણ '૮૦ માં તેંતાલીસ હજાર, છસેા ઓગશીસ પાઉંડ થયા; અને આ વર્ષે તા આંકડા એસી હજારે પહોંચશે ! ચાર વર્ષમાં ખર્ચ વધીને બમણું થઈ ગયું ! ભયંકર ! ’ આટલું બાલી, થેાડુંક શ્વાસ થાભી, તેમણે જુસ્સામાં
""
ખાવા
આવીને આગળ ચલાવ્યું
“મારી આસપાસ મને દૂબળા કરી, જાતે તગડા થનારા જ ભેગા થયા છે. તમે લેાકો માટે રૂવે રૂંવેથી પાઉંડો જ ખેંચ્યા કરો છે! પછી પેલા બે ફૉમિશ રાજ-પ્રતિનિધિ તરફ ફરીને તેમણે કહ્યું,
તે
જુઓને, આટલા બધા રસેાઇયા અને નોકરો શું કરવાના ? રાજા જમવા બેસે ત્યારે નાહક ભીડ કરતા આસપાસ ઊભા રહે ! અમારા મહેલના ઘડિયાળની આસપાસ ચાર મૂર્તિ છે. હમણાં તે ઘડિયાળનું સમારકામ સેાને રસેલી છે. પણ ઘડિયાળના કાંટાને ફરવામાં તે શી મદદ કરે છે, વારુ ? તેમ જ આ બધા ઊભા રહે, તેથી ખારાક ખાવામાં કે પચવવામાં શી મદદ થાય? ઠીક, ઠીક, ઓલિવિયર, હવે તું તારું દાસ્તાન આગળ
શુભસંદેશ પોકારનારાની ચાલે છે. એ મૂર્તિઓ
""
ચલાવ
66
--
પેલાએ તરત રાજાજીના વીટો હાથમાંથી પાછા લઈને આગળ વાંચવા માંડયો -
-
66
-
મુદ્રા-મહાર-સીલ ખાતાનાં સીલ જૂનાં થઈ ગયાં હોવાથી નવાં બનાવ્યાં તેમની ચાંદીની કિંમતના તથા ઘડતરના બાર પાઉંડ –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org