________________
ધર્માધ્યક્ષ
બારણા પાસે વાઘ જેવા મેવાળા એક મજબૂત બાંધાના માણસ હાલ્યાચાલ્યા વિના ઊભા હતા. એ હતા રાજાજીના જલ્લાદ !
૨૯૦
-
..
કૉપનાલ ઊભાં ઊભાં થાકી ગયા હતા – તેણે પેાતાના સાર્થીના કાનમાં કહ્યું, “ક્રૂસની સાળંદ! અહીં ખુરસી જેવી વસ્તુ હોતી જ નથી કે શું? મને તો બેસવાનું મન થઈ ગયું છે.”
“ સાવધાન ! અહીં તો માણસે કાં તો પગ ઉપર કે ઘૂંટણ ઉપર ઊભવાનું જ હોય છે!”
એ જ વખતે રાજાજીએ ત્રાડ નાખીને પેાતાના માનીતા હજામ એલિવિયરને હિસાબ વાંચતા રોકયો અને કહ્યું -
44
આ બધું શું છે? હજૂરિયાના જન્ભા માટે પચાસ સાલ, અને તાજના પાદરીઓના જણ્ણા માટે બાર પાઉંડ! શી વાત છે? ટન બંધ સેાનું રેડયા જ કરો ! તું તે કંઈ ગાંડો બાંડો થયો છે કે શું, એલિવિયર !
""
આટલું કહી તેમણે હિસાબનું કાગળિયું હજામના હાથમાંથી ઝૂંટવી લીધું અને વિગતા ઉપર ઉતાવળે નજર નાખીને કહ્યું : અમારે આટલો મેટા રસાલા શું કરવા છે? બે પુરોહિતોના મહિને દશ પાઉંડ વડા હજૂરિયાના વર્ષે ૯૦ પાઉંડ; ચાર મુખ્ય રસાઇયાના દરેકના ૧૨૦ પાઉંડ; સાળા-સાઇયા, વનસ્પતિ-રસાઇયા, બટલર, છરી-ચપાંવાળા, બે મદદનીશ, એ બધાના દરેકના મહિને દશ પાઉંડ ! રસાડા ખાતે ઘેાડાવાળા અને બે મદદનીશાના મહિને ૨૪ પાઉંડ! રસેાડાનો પહેરેગીર, ભૂઠિયારખાનાવાળા, અને બે ગાડાંવાળાના વર્ષે સાઠ પાઉડ! બે નાળ જડનારા તથા અશ્વચિકિત્સકો ૧૨૦ પાઉંડ! અમારા તિજોરી-નવીસને બારસા પાઉંડ ! અને હિસાબનીસને પાંચસેા પાઉંડ ! અને બીજા કેટલાય હશે, કોણ જાણે! આ બધા રસાલાના માણસાને જ પગાર ચૂકવવા અમારે આખા ફ઼્રાંસ રાજ્ય ઉપર ધાડ પાડવી પડે! આવા મોટા ખર્ચમાં તે અમારા મહેલનાં વાસણકૂસણ બધું વેચી નાખવું પડે અને બીજે વર્ષે જીવતા રહ્યા હાઈએ – માતાજીની અને પરમાત્માની
-
Jain Education International
For Private & Personal Use Only
.
www.jainelibrary.org