________________
રાજા જા લૂઈ-૧૧ મે પૅરીસમાં બે દિવસથી આવેલો હતો. પૅરીસ તે જવલ્લે જ આવતા, અને આવે ત્યારે બહુ ઓછું રહેતા. આ વખ પણ એક દિવસ બાદ પછીને દિવસે ને માઁ તિો-તુરના ગઢ તરફ ચાલ્યું જવાનો હતા. તેને પોતાની આસપાસ પૂરતી સંખ્યામાં કેદીઓને પૂરવાન ભોંયરાં, ફાંસીના માંચડા અને પોતાના સ્કૉટિશ બાણાવળીઓની ટુક હોય ત્યાં જ ચેન પડતું.
રાજાજી ૧
-
તેથી આજે પૅરીસમાં પણ તે પોતાના લુથ્ર મહેલના મોટા કમરાન અગિયાર ફૂટ ગુણ્યા – બાર ફૂટ વિશાળ પલંગમાં સૂવાને બદલે બાસ્તિ જેલની કોટડીમાં સૂવા આવ્યા હતા! બાસ્તિલનો ગઢ, લુવ્ર મહેલન ગઢ કરતાં તેને વધુ મજબૂત લાગતા હતા, તેથી.
અત્યારે રાત પડી હતી, અને રાજા લૂઈની કોટડીમાં ટેબલ ઉપ એક જ મીણબત્તી લબકારા માર્યાં કરતી હતી. કમરામાંનાં પાંચેક માણસે ઉપર તેનું ટમટમનું ઝાંખું અજવાળું પડતું હતું.
તેમાંના એક જણ રાજાની આરામખુરસા પાછળ એક માટે ટીપણા જેવા કાગળને વીંટા લઈને ઊભા હતા અને રાજાજીને ખર્ચન હિસાબની વિગત સંભળાવતા હતા.
બીજા બે તાૉમિશ રાજ-પ્રતિનિધિ હતા ~ પૅલેસ ઔં જસ્ટિસમાં નાટક વખતે વાચકને અમે તેમની ઓળખાણ કરાવી છે એક હતા ગિલેામ રીમ, અને બીજા હતા પેલા કાપડિયા જંક્સ કૉપને લ
૨૦૯
૧-૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org