________________
ધર્માધ્યક્ષ
“ બે પરબડીમાં જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ એ ત્રણ મહિનામાં સાત સે॰ જવ કબૂતરોને નાખ્યાના ચાર પાઉંડ ચાર સાલ –
66
એક ગુનેગારની આખરી કબૂલાત કરાવ્યા બદલ એક ફકીરને
૨૧
ચાર સાલ
રાજાજીએ આ વર્ષે પૅરીસનાં ચકલાંમાં રણશીંગા સાથે છપન ઢંઢેરા પિટાવ્યા છે, તેના પૈસા ચૂકવવા હજુ બાકી
"6
· જ્યાં ખજાને દટાયેલા મળી શકે તેમ છે એવી લોકવાયકા હતી, તેવી જગાએ ખાદકામ, તથા તપાસ કરાવ્યાના ખર્ચના ૪૫. પાઉંડ;— જોકે કશું કયાંયથી મળ્યું નથી
66
મહેલમાં કાચની છ તખ્તી
નંખાવાના તેર સેાલ; રાજાજીના જૂના ઉપરકોટને બે બાંયા નંખાવ્યાના ૨૦ સાલ; રાજાજીના બૂટને ચાપડવાની ગ્રીઝ માટે પેટી બનાવરાવ્યાના પંદર દેનિયર; રાજાજીનાં કાળાં ભૂંડ રાખવા માટેના વાડાના ૩૦ પાઉંડ; મહેલમાં સિંહો માટેનાં પાંજરાં વગેરેના ૨૨ પાઉડ; એક લુચ્ચા ઠગનું શું કરવું તે નક્કી થાય તે પહેલાં છ મહિના તેને કસાઈખાનામાં પૂરી રાખ્યો, તેના ખર્ચના છ પાઉંડ ચાર સાલ
""
.
---
રાજા હવે વચ્ચે જ ત્રાડી ઊઠયો
tr
એ શું વળી ? જેને ફાંસીએ જ દેવાના છે, તેને ખવરાવવા પાછળ ખર્ચ શા ખોટા ખર્ચના એક પૈસા પણ ચૂકવવાના નથી! માણસ વધુ ખાવા માટે જીવતા રહેવા ન જોઈએ, સમજ્યા ? એ વ્યવસ્થા જેને મળીને કરવાની હોય તે કરી લેજે
માટે કરવું? હું એવા આજે રાત્રે જ એ
66
--
ઓલિવિયરે અંગૂઠાના નખથી કાગળ ઉપર કંઈક નિશાની કરી લીધી, અને આગળ વાંચવા માંડયું
Jain Education International
""
પૅરીસના જલ્લાદની પહેાળા ફળાની તરવાર લક્ષમબર્ગના લૂઈનું ગળું કાપવા જતાં ખાણા પડી જઈ બગડી ગઈ હોવાથી નવી. બનાવરાવી તથા તેનું સમુચિત મ્યાન તૈયાર કરાવવામાં આવ્યું —"
For Private & Personal Use Only
www.jainelibrary.org