________________
૨૨૦
ધર્માધ્યક્ષ
–
છતાં એ સ્ત્રીનું એક હાસ્ય મળે તે ખાતર પેાતાનું સમગ્ર લેાહી, સમગ્ર પ્રાણ, સમગ્ર આબરૂ, સદ્ગતિ, મુક્તિ, અમરતા, શાશ્વતતાને ન્યોછાવ કરવા તૈયાર હોવું; — પેાતે રાજા, બાદશાહ, દેવદૂત કે ઈશ્વર હાઈએ કેવું સારું, જેથી એ સ્ત્રીના ચરણમાં વધુ કીમતી ભેટ ચડાવી શકીએ એવી તડપ વેઠ્યા કરવી; – સ્વપ્નમાં એ સ્ત્રીને રાત અને દિવસ પેાતા છાતીએ વળગાડી રાખવી; – અને છતાં પાતાની સગી આંખોએ સ્ત્રીને પોતાનું સર્વસ્વ એક છીછરા, કામુક, વ્યભિચારી અફસરને અર્પણુ કરતી જોવી; – અને છેવટે એ સ્ત્રીના જે સુંદર પગને, બાહુને, ખભાને ભૂરી નસાને, કિરમજી ત્વચાને ચિંતનમાં અને મનનમાં અધ્ધર તોળ રાખ્યાં હોય, તે સ્ત્રીનાં સમગ્ર અંગેને રિબામણ-યંત્રમાં પિલાતાં જે તથા છેવટે આવા અંધાર-કૂપમાં નંખાતાં જોવાં – એ બધું નરકની અગ્નિથી સહેજ પણ છુ પીડાકારી કહેવાય ખરુ? એના કરતાં મને બે પાટિયાં વચ્ચે નાખી જીવતા વહેરી નાખે, કે ચાર ઘેડાઓને ચાર જુદી દિશામાં દોડાવી મને ફડાવી નાખે, તે તે દુ:ખ બધું સહ્ય બને. આખી રાતેાની રાતે પેતાની નસેામાં થઈને ઊકળતા સીસ જેવા ગરમ ગરમ લાહીને વહેલું અનુભવવું, હૃદયને ક્ષણે ક્ષણે ફાટતું – ચિરાનું તથા માથાને સા સા ટુકડા થઈ જવું અનુભવવું – અને એ બધું પ્રેમ-અદે ખાઈ-હતાશાના માર્યા ! હાય, છેકરી, મારા ઉપર દયા લાવ ! મારા સળગ અંગારા ઉપર રાખ ઢાંકવાની કૃપા કર ! મારી ભમર ઉપર ઝઝૂમત પરસેવાનાં મેટાં બિંદુ લૂછી નાખ! છેકરી, એક હાથે જેટલે! રબાવ હાય તેટલા રિબાવ પણ બીજે હાથે મને પંપાળ! સુંદરી ! માર્ચ દયા લાવ! દયા લાવ! ”
આટલું બેલતાં તે એપ!દરી ભીની ફરસબંધી ઉપર ઊબ પડી અપળાવા લાગ્યું અને પથ્થરનાં પયિાંની કિનારી માથું અફાળવા લાગ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org