________________
હાલ બારણુની ચાવી
૨૬૩ કસીમૉએ જમીન ઉપર પડેલી સિસોટી પાછી જિપ્સી-કન્યાના હાથમાં મૂકતાં કહ્યું, “પડી પડી કટાઈ જાતી હતી, ઠીક ઉપયોગ થશે.” એટલું કહી તે પણ તેને એક્લી મૂકી ઉતાવળે ચાલતો થયો.
ધર્માધ્યક્ષ પોતાના કમરામાં પાછા ફર્યો. કસીમૉદે હવે તેને ફેબસ કરતાં પણ પોતાને વધુ મોટો દુશ્મન લાગવા માંડ્યો. તે ગુસ્સામાં મૂઠીઓ વાળી ત્રાડી ઊઠયો, “બીજા કોઈના હાથમાં હું તેને જીવતી જવા નહિ દઉં!”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org