________________
નેત્રદ્રાસ ઉપર ચડાઈ
૨૯૫
જોઈ, વધારે ઉન્મત બનીને દરવાજા ઉપર પાટડાના ઠોક વધુ ને વધુ
જારથી ઝીંકવા લાગી.
દક્ષિણ તરફના ટાવરની દીવાલનું સમારકામ ચાલતું હોઈ, કસીમૉદોને પાટડા, પથરા વગેરે સાધને ઝટ હાથ ચડી ગયાં હતાં, અને તેણે તેમના બરાબર ઉપયોગ કરવા માંડયો હતો.
પરંતુ નીચેનું ટોળું એટલું મેટું હતું તથા એવા ઝનૂને ચડયું હતું કે, ઘાયલ થયેલા કે મરેલા માણસેાને ઉપાડી લેવા કે બાજુએ કાઢવા થેાભ્યા વિના જ એક પડતાની જગાએ બીજો આવીને ઊભો રહેતા; અને એમ દરવાજા ઉપરના પાટડાના ઠોક ચાલુ જ રહ્યો. કસીમૉદા હવે ચિંતામાં પડી ગયા. અચાનક તેની નજર દરવાજા ઉપર બે બાજુથી ઢળતી પથ્થરની ગટરો ઉપર પડી. એ બંને ગટરોનાં માં દરવાજાની બે જુદી બાજુએ પડતાં હતાં, પણ તેમનાં મૂળ તે ઉપર આવેલી એક ચાકડીમાં સાથે જ હતાં. ત્યાં ભેગું થતું પાણી એ બે જુદી જુદી ગટરો મારફતે દરવાજાની ઉપરથી મેટા બે જંગી દડા નીચે પડતું.
રૂપે
કસીમૅદાને એ ગટરો જોઈ એક વિચાર સ્ફુર્યો. તરત તે પોતાના રહેઠાણના કમરામાં જઈ ઈંધણ લઈ આવ્યા, અને પેલી ચાકડીમાં ગાઠવી તેને ભડભડાટ સળગાવ્યું. પછી મંદિરમાં રાખેલા સીસાના મેાટા મોટા ગઠ્ઠા ઉપાડી લાવીને તેણે તેના ઉપર ગાઠવી દીધા, અને ઉપર. પાછાં લાકડાંનાં ખપાટિયાં ચીપટો વગેરે ગાઠવ્યાં.
ઉપરથી પથ્થર વરસતા બંધ થયા, એટલે નીચેના હુમલાખોરો વધુ જોરમાં આવી, તથા દરવાજો તૂટે ત્યારે શું શું લૂટવાનું મળશે એની કલ્પનાથી ઉત્તેજિત થઈ, પાટડા દરવાજા ઉપર જોરથી ઝીંકયે.
રખવા લાગ્યા.
હવે છેવટને એક જોરદાર પ્રયત્ન હતા! તેઓએ દાંત કચકચાવી, શ્વાસ પોતાનું વધુ જોર રેડવાના નિશ્ચય
કરવાના જ બાકી રહેતા ઘૂંટી, એ આખરી ફટકામાં સાથે એ પાટડો ઉપાડયો. પણ તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org