________________
૨
છેક છેલ્લા
-ડીકન પોતાના મઠમાં પાછો આવ્યો, ત્યારે ત્યાં તેના
ભાઈ જેહાં દુ મુસ્લિ (જાન ફ઼ૉલો) તેની રાહ જોઈને ઊભા હતા.
દામ કલૉદે તેની સામે નજર પણ ન કરી. અત્યાર સુધી તેના ખુશમિજાજ ચહેરા તરફ જોઈને ધર્માધ્યક્ષ કેટલીય વાર પેાતાની ગમગીની ધાઈ કાઢતા. પણ અત્યારે તેમના ભ્રષ્ટ અને સડતા અંતરની ઉપર જે ઘેરું વાદળ રોજબરોજ છવાતું જતું હતું, તે પેલાના આનંદી મુખદર્શનથી દૂર થાય તેમ ન હતું.
“ભાઈ, હું તમને મળવા આવ્યો છુ. “પેલાએ જણાવ્યું. “હેં?”
66
‘તમે મને એવા ડાહ્યા અમૂલ્ય ઉપદેશ આપો છે કે, તે સાંભળવા હું વળી વળીને તમારી પાસે પાછે આવું છું.”
આગળ જે કહેવાનું છે તે બોલી
નાખ.”
tr
-
‘ભાઈ તમે મને વારંવાર કહેતા કે - ‘ ડાહ્યો થા,’ ‘ અભ્યાસી થા, કૉલેજની બહાર ખાસ કારણસર અને પરવાનગી વિના રાત ન ગાળતા', ગધેડાની પેઠે કટાઈ ને જતા.' ‘રોજ સાંજે મંદિરમાં જજે અને માતાજીની સ્તુતિ કરજે ’ – વગેરે, વગેરે. તમારી એ સલાહો કેવી કીમતી હતી ! ”
66
આગળ, આગળ ? ”
tr
પણ હવે તમે તમારી સામે એક અઠંગ ગુનેગાર, ભાગેડુ, સ્વચ્છંદી-વ્યભિચારી અને છેક જ નિષ્ફળ નીવડેલા માણસને જુએ છે. તમારા બધા ઉપદેશાને આ બદમાશે પગ તળે રોળી નાખ્યા છે, અને
૨૭૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org