________________
૨૭૪
ધર્માધ્યક્ષ
મળી શકીશ; ઇતિહાસજ્ઞોમાં હેકેટિયસને મળી શકીશ; કવિન હેામરને મળી શકીશ, અને સંગીતજ્ઞોમાં ઓલિમ્પસને મળી શકીશ." “તો પછી નક્કી ને? કાલે નેત્રદામ આવશે। જ ને?” એ પ્રશ્ને સ્પ્રિંગારને પાછા ધરતી ઉપર લાવી મૂકયો. તે બોલી ઊઠયો, “ નારે ના! હું શું કરવા ફાંસીએ લટકવા માટે આવું ? એ તે કેવળ મૂર્ખામી જ કહેવાય.”
tr
લૉદ ફ઼ૉલા હવે દાંત કચકચાવીને બાલ્યા, “ ઠીક, ત્યારે આવજે હું તને ફરીથી કયારેક શેાધી કાઢીશ.”
66
સ્પ્રિંગારે તરત વિચાર કરી લીધા કે, એ માણસ પોતાને ફરીથી શેાધી કાઢે એવું થવા દેવું જરાય પોતાના હિતમાં નથી. એટલે તેણે તરત તેની પાછળ દોડતા જઈને તેને કહ્યું, પણ મારી વાત તો સાંભળો ! મને એક ઉપાય સૂઝે છે જેમાં તમારો એને બચાવવાનો હેતુ પણ સ૨ે, તથા મારો મારું ગળું બચાવવાના હેતુ પણ.” બાલી નાખ!”
કે,
<<
t
-
મારા ભટકેલ દાસ્તો – ઇજિપ્તની મહાસેના એ છેાકરીને ખૂબ ચાહે છે. કાલે સાંજે જ એ લોકોને હાકલ કરું, તે તેઓ હલ. લઈ ઈને નેત્રદામમાંથી પેલીને જરૂર ભગાડી જશે; — તેની બકરી સમેત !”
-
પછી તેણે કલૉદ ફ઼ૉલોન! કન પાસે માં લઈ જઈ, વિશેષ વિગતે બધી વાત સમજાવી.
પેલાએ ગ્રિગેારા હાથ પકડીને કહ્યું, “ ભલે ! ત્યારે કાલે નક્કી ?” “હા, કાલે નકી ! ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org