________________
ધર્માધ્યક્ષ
“ ક્યા? મને તો એકે દેખાતા નથી.
.
જુઓ, તમારી જિંદગી તેણે બચાવી છે; તમારે હવે તેની બચાવવી જોઈએ, હું મારો ઉપાય નિખાલસતાથી તમારી સમક્ષ રજૂ કરું છું. મંદિરની આસપાસ રાત-દિવસના પહેરો છે. જેને અંદર જતા જાયા હાય, તેને જ બહાર નીકળવા દેવામાં આવે છે. તમે અંદર તે જઈ શકશેા. તમે અંદર આવશેા એટલે હું તમને તેની પાસે લઈ જઈશ. તમે તેના કપડાંની અદલબદલ કરી લેજો : તે તમારાં પહેરી લે, તમે એનાં પહેરી લેજો.
..
૨૭૨
“અહીં સુધીનું તે જાણે બરાબર છે; પણ પછી શું?”
66
પછી ? પછી, તમારાં કપડાંમાં તે મંદિર બહાર નીકળી જશે અને તમે તેનાં કપડાંમાં અંદર રહેશે. કદાચ તમારે ફાંસીએ ચડવું પડે પણ તે તે બચી જશે. ”
“ વાહ! આવેા વિચાર મારા માથામાં તે કદી જ ઉદ્દભવ્યો હોત, તમે તે। કહી દીધું કે વાન મારે ફાંસીએ ચડવું પડે; પણ તો જોઉં છું કે, મારે ફાંસીએ ચડવું પડે જ.
33
“પણ એ વાતને આપણી વાત સાથે શી લેવાદેવા છે? આપ તો પેલીને બચાવવાના ઉપાય વિચારીએ છીએ ને?” “ જહન્નમમાં જાય એ ઉપાય!”
99
“તેણે તમારી જિંદગી બચાવી હતી એ ત્રણ તે તમારે ચૂકવ જોઈએ ને?”
66
ઘણાંય ઋણ હું ચૂકવતા નથી; તે આ એક વધારે ! બીજા બદલે મારે શા માટે ફાંસીએ લટકવું જોઈએ, એ વાત જ મારે ગ ઊતરતી નથી.”
“તમને તમારી જિંદગી સાથે આટલી બધી ચિટકાવી રાખે એ કઈ વસ્તુ છે, એ તે હું જાણું !”
66
વાહ; ઘણી બધી છે : હવા,
આકાશ, પ્રાત:કાળ, સંધ્યાકા ચાંદની, મારા ભટકેલ મિત્રો, પેરીસનું સ્થાપત્ય, મેં લખવા શરૂ ક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org