________________
આવતી કાલે નથી!
૨૭૧
“તા હું તમને વિશેષ સમાચાર આપું. તેણે નેત્રદામનું શરણ લીધું છે, એ ખરી વાત; પણ પાર્લમેન્ટ ઠરાવ કરીને એવાં આશ્રયસ્થાનમાંથી પણ ગુનેગારને પકડવાની સત્તા આપી શકે છે; અને ત્રણ દિવસમાં તે તેને ત્યાંથી કાઢીને ગ્રેવે મેદાનમાં ફાંસીએ ચડાવવામાં આવશે. પાર્લમેન્ટે એ માટેની ડિક્રી પસાર કરી દીધી છે!”
tr
“એ તે બહુ શરમ ભરેલુંગણાય, અને કયા ખવીસે આ રીતે પાર્લમેન્ટ પાસે દોડી જઈને આવી ડિફ્રી મેળવવા ખટપટ કરી હશે વારુ ? પાર્લમેન્ટને પોતાનાં ઘણાં કામ હાય છે; અને એક બિચારી છેકરી, પરંપરા-માન્ય ચાલુ રિવાજ મુજબ નસીબજોગે એવા આશ્રયધામનો આશરો મેળવે, તે। તેમાં પાર્લમેન્ટને કૂદી પડવાની શી જરૂર ?”
<<
‘દુનિયામાં ઘણા સેતાના હોય જ છે ને? ”
પણ આ તે ખરેખર સેતાનનાય બાપનું જ કામ કહેવાય.
66
પણ એ છેાકરીએ તમારી દિગી એકવાર બચાવી હતી, એ વાત તે ખરી ને ?”
“ હા; અત્યારના મારા ભટકેલ મિત્રો, તે વવતે મને લટકાવી દેવા જ માગતા હતા.
66
,,
“ તે પછી, તમે પેલીને બચાવવા કાંઈ કરવા માગતા નથી?”
"
“શી રીતે ? રાજાજીની દયા યાચીને ? ”
tr
ના રે ના; રાજાએ યાચના મંજૂર જ ન કરે. તેના કરતાં તે
વાઘ પાસેથી તેનું હાડકું માગવું વધુ સારું. તમારી પત્નીને નેત્રદામમાંથી જલદી ખસેડવી જોઈએ ત્રણ દિવસમાં તે પાર્લમેન્ટની પેલી ડિકીને અમલ થઈ જશે ~~ કારણ કે, પાર્લમેન્ટની ડિક્રી ત્રણ દિવસ અમલ થયા વિના રહે તા રદ-બાતલ થઈ જાય છે. ઉપરાંત તે પેલી અષ્ટાવક્ર
Jain Education International
""
-
કસીમૉદેશની બગલમાં ભરાઈ છે! સ્ત્રીઓના ગમા-અણગમા પણ કેવા વિચિત્ર હાય છે? પાયેરી મહાશય, મેં બધી બાબતને વિચાર કરી જોયો છે – એને બચાવવાના એક જ માર્ગ છે. ”
For Private & Personal Use Only
www.jainelibrary.org