SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્માધ્યક્ષ “ ક્યા? મને તો એકે દેખાતા નથી. . જુઓ, તમારી જિંદગી તેણે બચાવી છે; તમારે હવે તેની બચાવવી જોઈએ, હું મારો ઉપાય નિખાલસતાથી તમારી સમક્ષ રજૂ કરું છું. મંદિરની આસપાસ રાત-દિવસના પહેરો છે. જેને અંદર જતા જાયા હાય, તેને જ બહાર નીકળવા દેવામાં આવે છે. તમે અંદર તે જઈ શકશેા. તમે અંદર આવશેા એટલે હું તમને તેની પાસે લઈ જઈશ. તમે તેના કપડાંની અદલબદલ કરી લેજો : તે તમારાં પહેરી લે, તમે એનાં પહેરી લેજો. .. ૨૭૨ “અહીં સુધીનું તે જાણે બરાબર છે; પણ પછી શું?” 66 પછી ? પછી, તમારાં કપડાંમાં તે મંદિર બહાર નીકળી જશે અને તમે તેનાં કપડાંમાં અંદર રહેશે. કદાચ તમારે ફાંસીએ ચડવું પડે પણ તે તે બચી જશે. ” “ વાહ! આવેા વિચાર મારા માથામાં તે કદી જ ઉદ્દભવ્યો હોત, તમે તે। કહી દીધું કે વાન મારે ફાંસીએ ચડવું પડે; પણ તો જોઉં છું કે, મારે ફાંસીએ ચડવું પડે જ. 33 “પણ એ વાતને આપણી વાત સાથે શી લેવાદેવા છે? આપ તો પેલીને બચાવવાના ઉપાય વિચારીએ છીએ ને?” “ જહન્નમમાં જાય એ ઉપાય!” 99 “તેણે તમારી જિંદગી બચાવી હતી એ ત્રણ તે તમારે ચૂકવ જોઈએ ને?” 66 ઘણાંય ઋણ હું ચૂકવતા નથી; તે આ એક વધારે ! બીજા બદલે મારે શા માટે ફાંસીએ લટકવું જોઈએ, એ વાત જ મારે ગ ઊતરતી નથી.” “તમને તમારી જિંદગી સાથે આટલી બધી ચિટકાવી રાખે એ કઈ વસ્તુ છે, એ તે હું જાણું !” 66 વાહ; ઘણી બધી છે : હવા, આકાશ, પ્રાત:કાળ, સંધ્યાકા ચાંદની, મારા ભટકેલ મિત્રો, પેરીસનું સ્થાપત્ય, મેં લખવા શરૂ ક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005003
Book TitleDharmadhyaksha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy