________________
લાલ મારણાની ચાવી
૨૦૧
અચાનક જિપ્સી-કન્યાએ ઉછાળા માર્યો અને પેલા પાદરી તેના પરથી ઊછળીને જરા દૂર પડયો. પેલી તરત જ બીજી બાજુએ ઝડપથી બડીને ઊઠવા ગઈ, એવામાં તેના હાથે ધાતુની કોઈ ચીજને અડયો. ૉકસીમાઁદાએ આપેલી સિસેાટી હતી. તેણે તરત તેને ઉપાડીને મોંએ લગાવી ને જોરથી ફૂંકી. એ સિસોટીના તીણો ધારદાર અવાજ મંદિરની પથ્થરની વાલાને જાણે આરપાર ભેદતા દૂર સુધી વ્યાપી ગયો.
“એ વળી શું?” પાદરી બાલ્યો.
પણ એટલામાં જ એને કોઈના બળવાન હાથે જોરથી ઊચકયો. તાના માથા ઉપર કોઈના દાંતના ગુસ્સાથી કરાતા 'કચકચાટ તેણે ભળ્યા. અને એ અંધારામાં પણ તેણે પેલાના હાથમાં પેાતાની ઉપર ળાઈ રહેલી ચકચકતી માટી બેધારી તલવાર જોઈ.
પાદરી તરત કસીમૉદાને ઓળખી ગયા. આંખના પલકારામાં ૐ કસીમાંદાના તારવાળો હાથ ઉપર ઝાપટ મારી, અને · સીમૉદા’ ગીને બૂમ પાડી; પણ ઉશ્કેરાટમાં એ ભૂલી ગયા કે, કસીમૉદા બહેરો .
વીજળીના ચમકારાની ઝડપે કસીમૉદેએ પાદરીને પાછા ચત્તો ડાવી પાડયો અને તેની છાતી ઉપર પાતાના નક્કર ઢીંચણ દબાવી
અંધારામાં એ બૃહેરાને પાદરી કંઈ કહી કે સમજાવી શકે તેમ નહિ; અને પેલી છંછેડાયેલી નાગણ તો તેને બચાવવા જરાય શાની કરે? સીમાઁદાએ પાતાની તરવાર તેના માથાની તક ઝીંકી; પણ છેક છેલ્લી ઘડીએ, “આ બાનુને માથે બીજી ાન પડવી જોઈએ,” એમ ગગણીને તેણે પોતાના હાથ રોકી અને પાદરીને પગેથી પકડી, ખેંચતા ખેંચતા એ કોટડીની બહાર ગયા, અર્થાત્ એસમરાલ્દાની કોટડીની બહાર તેને મારી નાખવા
r
Jain Education International
-
;
For Private & Personal Use Only
www.jainelibrary.org