________________
ધર્માધ્યક્ષ
ફોબસ પણ પેાતાને વધુ પૂછપરછ ન થાય તે માટે ત્યાથી યૂ-એન-શ્રી મુકામે જઈ પેાતાની ટુકડીમાં જોડાઈ ગયા હતા.
૨૨૮
અદાલતમાં જે મુકદ્દમા ચાલતા હતા તેમાં ભાગ લેવાની તૈ મરજી ન હતી, તેને લાગતું હતું કે, ત્યાં જુબાની આપવા જવ પેાતાની જ ઠેકડી જેવું થશે. તે બિન-ધાર્મિક વહેમી પ્રકૃતિના મા હતા, એટલે તેને પેલીના ચમત્કારી બકરા વિષે, પહેલી વાર જે વિધિ રીતે પેાતાને ભેટો ઍસમરાદા સાથે થયા હતા તે વિષે, તે એક જિષ્મ કન્યા હોવા વિષે, અને છેવટે પેલા ભૂતના ઓળા જેવા પાદરી વિષે ખૂબ જ વહેમ અને શંકા હતાં. આ બધું તેને શ્વેતાનુ પેલી સાથેનું પ્રકરણ હોવાને બદલે તેનુ મેલી વિદ્યાનું કામણ-ટૂમણ જ વિશેષ લા હતું.
અને તે જમાનામાં લોકોને પણ ગુનેગારને સજા થાય બના સિક્કા પાડનારને જીવતા ઉકાળવામાં આવે કે ડાકણને ફાંસીએ ચડાવવ આવે, કે ધર્મ-વિરોધી કાફરને જીવતા સળગાવવામાં આવે – એ હૈ વળીને જોવા સાથે જ નિસબત હતી, – એ ગુના સાથે સંડોવાયે સૌનાં નામ કે બીજી વિગત સાથે નહિ.
–
પરંતુ ધીમે ધીમે ફોબસનું મન પેલી કામણગારી ઍસમરાલ્દામાં પેાતાને થયેલા જીવલેણ ઘામાંથી, કે પેલા ભૂતના ઓળા જેવા પાદરે વાતમાંથી મુક્ત થયું, એટલે તેને તરત પેાતાની વિવાહિત ફલર-દ યાદ આવવા લાગી. કૅપ્ટન ફેબસને, કુદરતના પેલા કાયદાની ખાલીપણા પ્રત્યે ધિક્કાર હતા.
ઉપરાંત જે ગામમાં તેની ટુકડી મુકાઈ હતી, તે ગામમાં ભરવા અને ઘોડાને નાળ જડનારા લુહારોની લુહારણા સિવાય બીજી સારી જાતની સ્ત્રી જોવા મળે તેમ ન હતું. એ સ્થિતિમાં મબલક વાર્ લઈને આવનારી પેાતાને માટે નિયત થયેલી વિવાહિતા કૅપ્ટન ફોા વિશેષ યાદ ન આવે તેા બીજું ૢ થાય?
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org