________________
૨૪૫
જુદાં જુદાં ઘડતર છાપરાથી આગળ પૅરીસ નગરનાં ઘરોનાં ધુમાડિયાંનું જંગલ નજરે પડતું હતું.
અચાનક તેના ખળા ઉપર તેને કંઈક વજન જેવું લાગ્યું. તે થકી ઊઠી. હાલમાં રેક નાનીશી ઘટનાથી પણ તે ચોંકયા કરતી. તેણે જોયું તો તેની બકરી જાલી તેના ખોળામાં માથું દબાવતી હતી : કસીમૉદોએ જલ્લાદને મારી હઠાવ્યા, ત્યારે તે પણ કસીમૉદો સાથે જ ઉપર ભાગી આવી હતી. - ઍસમરાદાએ તેના માથા ઉપર વહાલથી હાથ ફેરવીને કહ્યું, “હું નલી, તું હજુ પણ મને ભૂલી નથી ?”
અને આખા દિવસનાં ભરાઈ રહેલાં આંસુના બંધ અચાનક ખૂલી ગયા : શત શત ધારાથી તેના અંતરની બધી વેદના બહાર વહેવા
લાગી.
રાત પડી, ત્યારે ચંદ્રના પ્રકાશમાં તે મંદિરની છત ઉપરની સળંગ છેૉલરીમાં ફરવા નીકળી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org