________________
૨૦
ઠીંકરે અને રતન વખત વહેવા લાગ્યો.
સમરાદાના અંતરમાં હવે ધીમે ધીમે શાંતિ પ્રવેશવા લાગે અતિશય આનંદની જેમ અતિશય શાકનો ભાર પણ માનવ હૃદય બો ઓછો સમય સહન કરી શકે છે.
ધીમે ધીમે બધાં અણગમતાં- દુ:ખદાયક ચિત્રો તેના માથામા ભૂંસાવા લાગ્યાં – જાક મહાશય, રિબામણ અધિકારી, અરે પેલો પાદર સુધ્ધાં. " અને એ બધાંને સ્થાને સામા મકાનના ઝરૂખામાં પોતે જ જીવતા ફોબસનું ચિત્રો બધા રંગે સાથે તેના અંતરમાં જામવા લાગે ફોબસનું જીવન જ તેને મન એકમાત્ર અગત્યની વસ્તુ હતી. અન્ય સુધીના બધા આઘાત-પ્રત્યાઘાતમાં તેના અંતરનું ઘણું બધું તૂટી ગ હતું – બરબાદ થઈ ગયું હતું, પણ તેને કેપ્ટન ફોબસ માટેનો છે હજુ જેવો ને તેવો કાયમ રહ્યો હતો. પ્રેમનું વૃક્ષ આપમેળે જ આપણે અંતરમાં જડ ઘાલે છે; અને ઘણી વેળા એ અંતર પોતે બરબાદ છે જાય, તો પણ પેલું પ્રેમ-વૃક્ષ વધતું-વિકસતું જ રહે છે.
અને એ પ્રેમવૃત્તિ જેમ વધુ અંધ હોય, જેમ વધુ અવિચારી પ્રવર્તમાન થઈ હોય, તેમ તે વધુ દૃઢમૂળ અને વધુ પ્રબળ બની હો
અલબત્ત, ઍસમરાદાને ફોબસનો વિચાર આવતો ત્યારે, સાં થોડી કડવાશ પણ તેમાં અવશ્વ ભળતી. ફોબસે પણ તેને જ બે માની લીધી હતી!– પોતે તો તેને બચાવવા પોતાના હજાર હજાર છે
૨૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org