________________
કિ અને રતન
૫૩ઃ
મુલાકાતી વગેરેની ધમાલ હતી. એક ઘોડાવાળા આવીને ફ્રોબસે બારણ બહાર બાંધેલા ઘોડા છેડીને મકાનના તબેલામાં દોરી ગયા.
આખા દિવસ પૂરો થવા આવ્યા. લોકોની અવર-જવર ચાલુ હતી; પણ કૅપ્ટન ફાબસ એક પણ વખત બહાર રન આવ્યા. તેમની રાહ જોતા કીમૉદા એક થાંભલા આગળ બેસી રહ્યો, અને ઍસમ રાÆા મંદિરના છાપરા ઉપર
ધીમે ધીમે રાતનું અંધારું થયું. ઍસમરાલ્દા કસીમૉદર્દીને નીચેથી દેખાતી બંધ થઈ, છતાં હજુ ત્યાં ઊભી જ હોય એવી ધારણા તે બાંધી
શકતા હતા. છેવટે એકને ટેકરા પડયો, અને મહેમાન એકે એકે વિદાય થવા લાગ્યા. કસીમૉદા બહાર જતા બધાને બારીકાઈથી તપાસવા લાગ્યો. થોડી વાર પછી અચાનક રસ્તા ઉપરના ઝરૂખાની કાચનું પ્રકાશિત બારણું ઊઘડયું અને તેમાંથી કૅપ્ટન અને દિવસે તેને આવકાર આપનારી પેલી યુવતી બંને બહાર આવ્યાં. એ એકાંતમાં કૅપ્ટને તેની કમરની આસપાસ હાથ વીંટાળી તેને પોતાને પડખે દાબી, તથા તે છતપતાટ કરતી રહી અને તેને ચુંબન કરવા પ્રયત્ન કર્યા.
આ બધું હજુ લાંબું ચાલત, પણ તેટલામાં એક ડોસી જેવી બાઈ બહાર આવી અને તેમને બંનેને અંદર લઈ ગઈ.
થોડી વારમાં કેપ્ટનના ધાડા બારણા આગળ લાવવામાં આવ્યો અને કેપ્ટન પોતે પણ બહાર આવી તેના ઉપર બેસી વિદાય થયા. એ શેરીના નાકે તે પહોંચ્યા નહિ હોય, તેટલામાં પાછળથી દોડતા આવી કસીમૉદાએ તેના ઘેાડાની લગામ પકડી લીધી અને કહ્યું,
“કેપ્ટન, મારી પાછળ પાછળ આવેા; એક જણ તમારી સાથે વાત કરવા માગે છે.”
ફોબસ એકદમ ચોંકી ઊઠયો. પછી કસીમૉદાના માં સામે જોઈને બાલ્યા, “ અલ્યા, કોણ મૂ છે? હાં, હાં, ઓળખ્યા; લગામ છેાડ, હરામજાદા !
>>
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org