________________
ઠીકરુ અને તાન
ગયો કે કેપ્ટન પેલીને મળવા આવવા જરાય સજી હતી. પોની લાત મારવા બદલ ઉત્પન્ન થયેલો ગુસ્સા મહાપરાણે રોકી રાખીને તે માત્ર એટલું જ બાલ્યા,
“ કેવા ભાગ્યશાળી છેઃ કે, તમને ચાહનાર આ દુનિયામાં કોઈ છે!” આટલું કહી, તેણે લગામ હાથમાંથી છેાડી દીધી.
કસીૉદાને એક્લા જ પાછા ફરેલા જોઇ, એસમરાાએ ગુસ્સે
થઈને પૂછ્યું: “ એકલા જ પાછા આવ્યા? તેમને સાથે ન લાવ્યા?” તે ઘરમાં ગયા પછી બહાર નીકળ્યા જ નહિ."
..
“તે આખી સત ત્યાં બેસી રહેવું હતું.”
66
ઠીક, બીજી વખત એમ કરીશ.”
બસ અહીંથી ચાલ્યા જાઓ.”
..
પેલા માથું નીચું કરી ત્યાંથી ચાલ્યા ગયા. તે સમજી ગયો કે ઍસમરાલ્દાને પોતાની ઉપર ખોટું લાગ્યું છે. પરંતુ કષ્ટને આવવા હરિંગજ ના પાડી, અને ઉપરથી પોતાને લાત લગાવી એ વાત કહીને ઍસમરાલ્દાને દુ:ખી કરવા કરતાં, તેણે જાતે દુ:ખી થવાનું વધુ પસંદ કર્યું. તે દિવસથી કીમૉદાએ ઍસમરાલ્દાને માં બતાવવાનું બંધ કર્યું. કોઈ કોઈ વાર ઍસમરાલ્દા જોતી કે, બીજા ટાવર ઉપરથી કસીમૉદા તેના તરફ ખિન્ન નજરે જોઈ રહ્યો છે. પણ તેની આંખો ભેગી થતી કે, પેલા તરત ત્યાંથી ખસી જતા.
અલબત્ત, અમારે કબૂલ કરી દેવું જોઈએ કે, ઍસમરાદાને કસીમમૅદાની ગેરહાજરી જસમ ડંખતી ન હતી; ઊલટું તેનું મે જોવાનું મરું તેથી તેને કંઈક નિસંત લાગવા માંડી હતી.
અચાનક એક વખત તે સૂવાની તૈયારીમાં હતી, ત્યારે ચૂંટાારની પાછળથી ઢંગધડા વગરના એક ગીતના અવાજ તેને સંભળાયો. સીગો અનુ ફાવે તેમ જોડકણું કરીને માતા હત
&6
જુવાન કન્યા, માત્ર માં સામે
ન જોઈશ; હ્રદય સામું પણ જે
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org