________________
ધર્માભ્યાં
ફૂટડા દેખાતા વાનનું હૃદય,
કેટલીક વખત બહુ કદરૂપું હાય છે; અને કેટલાંક હૃદયા પ્રેમ-રસ લાંબા
વખત ધારણ પણ કરી શકતાં નથી. “ જુવાન કન્યા, પાઈન હાર વૃક્ષ દેખાવમાં પેાપ્લર જેવું સુંદર નથી; પણ શિયાળામાંય તેના ઉપર પાંદડાં કાયમ રહે છે.
।
ત્યારે પેલાં પાસ્કર તા બાંડાં થઈ જાય છે.. પણ હાય ! આવી બધી વાત
66
કહેવાના શો અર્થ છે?
સુંદરીઓ તો સુંદરને જ ચાહવાની;
અને એપ્રિલ મહિના જાન્યુઆરી ઉપર નજર પણ નહિ નાખવાના!”
એક સવારે ઍસમરાલ્દા જાગી ત્યારે બારીમાં તેણે બે ફૂલદાનીએ જોઈ. તેમાં પાણી ભરી તાજા ફૂલના એક એક ગુચ્છા મૂકેલા હો તેમાંની એક કાચની હતી પણ ફૂટેલી હતી; એટલે તેમાં ભરેલું પાણી ની જતું હતું; ત્યારે બીજી ફૂલદાની માટીની હતી, પણ તે આખી હત એટલે તેની અંદર પાણી કાયમ રહ્યું હતું.
ઘેાડી વારમાં કાચની ફૂલદાનીવાળા ગુચ્છા કરમાવા લાગ્યો. પણ ઍસમરાદાએ જાણી જોઈને કે શથી, એ કરમાયેલા ગુ ફૂલદાનીમાંથી ઉપાડી લીધા અને આખા દિવસ પોતાની છાતી ઉપ ધારણ કરી રાખ્યો.
તે દિવસથી કસીમૉદોના કઈ અવાજ કે કથી હિલચાલ ઍસમાદાન ગણવામાં આવતાં બંધ થઈ ગયાં.— જાણે તેને તેના આખરી પ્રશ્ન જવાબ મળી ગયા હતા!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org