________________
પેતાની ગુપ્ત વાત અકરીને સોંપવામાં જોખમ
૧૫૧
'
‘ખરી વાત ! જરૂર બાલાવા સરદારજી ! જરૂર બોલાવા !” બીજી તાલીઓ પાડતી બાલી ઊઠી.
સરદારજીએ તરત બહાર જરા ઝૂકીને બૂમ પાડી : નાનકડી ! ”
"
પેલી જિપ્સી-કન્યાએ તરત ઊંચું જોયું. સરદારજી સાથે આંખ મળતાં જ તે પાતાને બચાવનારને ઓળખી ગઈ, અને તેના ગા ઉપર આનંદ-શરમની સુરખી છવાઈ ગઈ.
સરદારજીએ તેને ઉપર આવવા હાથ વડે નિશાની કરી, એટલે તે તંબૂરી પેાતાની બગલ નીચે દબાવી, ટોળામાંથી માર્ગ કરતી ઉપર
ચાલી આવી.
નાનકડી શૅ પશેબ્રિયેર તાલી પાડી ઊઠી.
પેલી ઉપર કમરાના બારણામાં આવીને ઊભી રહી. પણ પેલી સુંદરી હવે ચોંકી ઊઠી : અત્યાર સુધી એ સૌ સમાન સુંદરતાવાળી હોવાથી આપસઆપસમાં કશે! ખાર દાખવતી નહોતી; પરંતુ આ ફૂટડી જિપ્સી-કન્યાને જોતાં જ તેનાં માં ઉપર શાહી ઢળી ગઈ! એ જિપ્સી-કન્યા તે બધીય કરતાં કાંય સુંદર તથા ફૂટડી હતી.
એટલે એ લોકોએ તેને ઉપર આવેલી જોવા છતાં કશેા આવકાર ન આપ્યા. છેવટે સરદારજીને જ આગળ પડવું પડયું.
tt
“ વાહ, કેવું સુંદર પ્રાણી છે! મારાં સુંદર પત્રાણ, તમે એને વિષે શું ધારો છે? ''
લર-દ-લીનું બિચારીનું માં કડવું કડવું થઈ ગયું, છતાં તેણે જવાબ આપ્યા, ખરાબ નથી ! ”
46
“ હેય
બીજી તે પેલી છોકરી તરફ લાંબી લાંબી નજરો નાખતી અરસપરસ ગુસપુસ કરવા લાગી.
છેવટે મૅડમ આલેાઈએ પેલીને પાસે બાલાવી.
ફેબસ તરત વચ્ચે બાલી ઊઠયો, મારી લાડકડી ! મને ઓળખ
કે?”
Jain Education International
""
For Private & Personal Use Only
www.jainelibrary.org