________________
ધર્માધ્યક્ષ અફસર તે મારી સાથે નીચે આવ્યો અને બહાર ચાલ્યો ગયો, પેલો જન્માધારી કયાં અલોપ થઈ ગયો તેની મને ખબર જ નહીં. નીચે હું પાએક કોકડું કાંતી રહી એવામાં પેલો અફસર છે જુવાન સુંદર છોકરીને લઈ પાછો આવ્યો. એ છોકરી સાથે એક બે હતી –– મેટો નર– બક્યો હતો, એમ જ કહોને. એ બકરી ધોળી છે કે કાળી એ અત્યારે હું યાદ કરી શકતી નથી. એ લોકો ઉપર એટલે હું પાછી મારે કાંતવાને કામે ફરીથી બેસી ગઈ. અચાનક ઉપર એક ચીસ સંભળાઈ, અને પાછળની બારી ઊઘડયાનો અવાજ સી ળાયો. કશુંક બારીમાંથી જાણે નીચે પડ્યું. મેં તરત મારી બારી ઉઘા જાયું તો એક પાદરી જેવો માણસ દોડતોકને નદીમાં પડ્યો અને શ તરફ તરતો તરતો ચાલ્યો ગયો. અજવાળી રાત હોવાથી બધું મેં સ્પ જોયું હતું. મેં તરત રોન ફરનારાઓને ખબર આપી; પણ તે જ મસ્તીમાં હતા એટલે અંદર દાખલ થઈને કશું જોયા-મૂક્યા વિના તેમણે જ ઝૂડવા માંડી. મેં તેમને ખુલાસો કર્યો એટલે તેઓ ઉપર ગયા. છે અફસરના ગળામાં આખી કટાર ખોસી દીધેલી હતી – અને પેલી છો? બેભાન થયાનો ઢોંગ કરીને સૂઈ ગયેલી હતી. તેની પેલી બકરી બીકે મરી હોય તેમ ધમાલ કરતી હતી. મેં એ બધું લોહી જોઈને જ કે દીધું – બાપરે! આ બધું ધોતાં ને સાફ કરતાં પૂરા દિવસ પંદર થશે સૈનિકો પેલા અફસરને ઉપાડી ગયા અને પેલી છોકરીને પણ. પરે એક વાત મારે કહેવાની રહી જાય છે, તે કહી દઉં – બી દિવસે જયારે હું ગલ્લાના ખાનામાંથી પેલો ક્રાઉન લેવા ગઈ, ત્ય તેની જગાએ એક સૂકું ચિમળાઈ ગયેલું પાંદડું જ પડ્યું હતું....'
ચારે બાજુ અદાલતમાં એ છેલ્લા શબ્દોથી મેલીવિદ્યાના ચમત બાબત ગણગણાટ અને ગભરાટ ફેલાઈ ગયો.
પ્રેસિડન્ટ હવે રાજાશાહી અદાથી પૂછયું, “બાઈ ફલદે અદાલતને તારે વિશેષ કંઈ કહેવાનું છે ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org