________________
૨૦૨
ધર્માધ્યક્ષ “ભયંકર ! મારા ફેબસ! આ બધું હું શું સાંભળું છું?”
“તું હજુ ગુનો કબૂલ કરવાની ના પાડે છે, એમ? તે પછી આ બધી ઘટના અંગે તારો ખુલાસો શો છે?”
“મેં કયારનું કહી દીધું છે કે, મને કશી ખબર નથી. એક પાદરી – કે જે મારી પાછળ કેટલાય વખતથી પડેલો છે – તેનું આ કામ છે. એ સિવાય બીજો કશો ખુલાસો હું આપી શકતી નથી.”
જિપ્સી-કન્યાના ગુનાની કબૂલાત કરાવવા તેને રિબાવવાની પ વાનગી ધર્મ-અદાલતના જાક મહાશયે રાજ્ય-અદાલત પાસે માગી.
રાજ્ય-અદાલતે તે પરવાનગી તરત આપી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org