________________
૧૬
બધી જ આશાએ પાછળ મૂકીને –
૧
મધ્યયુગમાં મહેલ, ગઢ કે મંદિર જેવાં મકાનો, હમેશાં
જેટલાં જમીનની ઉપર હાય તેટલાં નીચે જમીનની અંદર પણ બાંધવામ આવતાં. અર્થાત્ તેમને બે તળ હોતાં, – એક જમીન ઉપરનું અને બીજુ જમીનની નીચેનું. દેવળ નીચેનું તળ કોઈ કોઈ વાર મડદાં-પેટીએ રાખવાના કબ્રસ્તાન તરીકે કામમાં લેવાતું; તો મહેલા અને ગઢ નીચે તળ કેદખાના તરીકે.
બધા મા
સેટ અંતાઈને ગઢ, પૅરીસને પૅલેસ ઑફ જસ્ટિસ, લુવ્ર રાજ મહેલ વગેરે ઇમારતાની નીચે માટાં મેટાં કેદખાનાં હતાં. એ ભેાંયત નીચેના માળ જેમ જેમ નીચે ઊતરતા જતા, તેમ તેમ સાંકડા જે સાંકડા થતા જતા. દાંતે કવિ, નરકના વર્ણન માટે આ કરતાં વધુ ભયંકર વસ્તુની ભાગ્યે કલ્પના કરી શકે. આ બધા ટન જેવા ભૂગર્ભ-માળાને છેક તિળયે એક પીપ જેવા કે કૂવા જેવા ઊડે ખાડો હોતા. તેવા અંધારા ભીના ખાડામાં દાંતે જેવા કિવ સેતાનનું રાજ સિંહાસન સ્થાપે, અથવા સમાજ મેાતની સજા દીધેલા પેાતાન કેદીઓને સ્થાપે. એક વખત માણસ એ ખાડામાં ઊતર્યો કે, પર્ણ પ્રકાશ, હવા, જીવન અને બધા જ પ્રકારની આશાઓ પાછ મૂકીને જ ગયો સમજવા. ત્યાંથી તેને સીધા ફાંસીને માંચડે જવા મા જ બહાર નીકળવાનું હોય. કેટલીક વખત તે ત્યાં ઉતારવામાં આવેલે કેદી ત્યાં જ રહી જાય! માનવ ન્યાય એ ઘટનાને ‘ ભૂલી ગયા ’ કહી
૨૦૦૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org