SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ ધર્માધ્યક્ષ “ભયંકર ! મારા ફેબસ! આ બધું હું શું સાંભળું છું?” “તું હજુ ગુનો કબૂલ કરવાની ના પાડે છે, એમ? તે પછી આ બધી ઘટના અંગે તારો ખુલાસો શો છે?” “મેં કયારનું કહી દીધું છે કે, મને કશી ખબર નથી. એક પાદરી – કે જે મારી પાછળ કેટલાય વખતથી પડેલો છે – તેનું આ કામ છે. એ સિવાય બીજો કશો ખુલાસો હું આપી શકતી નથી.” જિપ્સી-કન્યાના ગુનાની કબૂલાત કરાવવા તેને રિબાવવાની પ વાનગી ધર્મ-અદાલતના જાક મહાશયે રાજ્ય-અદાલત પાસે માગી. રાજ્ય-અદાલતે તે પરવાનગી તરત આપી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005003
Book TitleDharmadhyaksha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy