________________
૧૯૭
અદાલતમાં શિપની અદાલતના ન્યાયાધીશ પણ એમાં સામેલ થયા છે; અને મારા મોટા કોઈ આર્ચ-ડીકન તો આખા ને આખા એ ખટલામાં ડૂબી જ ગયા છે. મારે તેમને તાકીદે મળવું છે, – કારણ, મારે તેમની પાસેથી પૈસા લેવાના છે, પણ તે છેક અંદર છે, અને મારાથી આ ભીડને કારણે તેમની પાસે પહોંચાય તેમ નથી.”
અરેરે, હું તમને જરૂર થોડાઘણા પૈસા ઘણી ખુશીથી ઊછીના પ્રાપત; પરંતુ મારાં ખીસાં ફાટી ગયાં છે અને તે પણ કંઈ અંદરના પૈસાના ભારથી નહીં, એટલે લાચાર છે,” ગ્રિગોરે સહાનુ[તિપૂર્વક જોન ફૉલોને જવાબ આપ્યો. છે પોતે તેના ભાઈને ઓળખે છે, એવું કહેવાની તો ગ્રિગોરની હિંમત ન ચાલી; કારણકે, ખુરશીના ખેલ વખતે જિપ્સી-ટોળામાં ભળવા દિલ ગ્રિગોરને આર્ચ-ડીકને બાજુએ બેલાવીને ધમકાવ્યો હતો, તે વાત કાગળ આવી ગઈ છે.
જોન ફ્રૉલો તો ચાલ્યો ગયો, પણ ગ્રિગોરને બીજે કયાંય જવાનું ૧ હતું, અને અત્યારે તેની ખિન્ન દશામાં, ફોજદારી કેસની વિગતો (ાંભળવાથી પણ બે ઘડી મન-બહેલાવ થશે, એમ માની તે ટોળા hથે હૉલનાં પગથિયાં તરફ આગળ વધવા લાગ્યો.
ગ્રિગોર હૉલમાં કંઈક દેખી શકાય એવી જગા સુધી પહોંચ્યો અરે એક બુઠ્ઠી અદાલત સમક્ષ જુબાની આપી રહી હતી.
“મારું નામ ફૉટેલ જેટલું સારું છે, એટલી જ હું કહું છું બધી હકીકત સાચી છે. એ રાતે હું રેટિયો કાંતતી બેઠી હતી, pવામાં મારું બારણું કોઈએ ઠોકર્યું. મેં ઉઘાડ્યું, તો બે જણ અંદર
ખલ થયા – કાળે જન્મ પહેરેલ એક અને બીજો એક ફૂટડો અફસર. લિા જન્મે પહેરેલાનું મેં એવું ઢંકાયેલું હતું કે તેની બે આંખે જ
ત્ર દેખી શકાતી હતી – લાલ લાલ અંગારા જેવી. તેઓએ મને કક ક્રાઉન મારી ઉપરની કોટડી રાત પૂરતી રોકવા માટે ભાડાનો છે, અને મેં ઉપર જઈ એ ઓરડી ઉઘાડી આપી. પછી પેલો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org