________________
૧૨
કલાદ ફૌલોની ગુપ્ત કાટડી
૧
એ
જ માર્ચ મહિનાની એક સુંદર સવારે આપણા વિદ્યાથી મિત્ર જાન ફ઼ૉલો ઉર્ફે જેહાં દુ મુસ્લિને કપડાં પહેરતી વેળા ખબર પડી થઈ કે, તેમની પૈસાની થેલી તદૃન ખાલી થઈ ગઈ છે. શરાબ-સુંદરીજુગાર – એ ત્રણ વાનાંથી થેલીના માલિકોની જેમ છેવટે વલે બેસે પ્રેમ જ!
એ થેલી તાત્કાલિક પાછી ભરી કાઢવાને કશે જ ઉપાય તેમની નજરે ન પડતાં, તેમણે મરણિયા થઈ પેાતાના મેાટા ભાઈ આર્ચ-ડીકન : ર્માધ્યક્ષ પાસે જઈને થોડા પૈસાની માગણી કરવાને મનસૂબો કર્યો. જે થવાની હાય તે થાય; ભલે એક આખા ધર્મોપદેશ સાંભળવા ળે. પણ તેમની પાસે પૈસા માગવા જવું તે જવું જ!”
અને એ મક્કમ નિરધારને જારે, તે ચાલતા ચાલતા છેક મઠમાં પણ ધ્રુવી પહોંચ્યા ! પૂછપરછ કરતાં તેમને માલૂમ પડયું કે, ધર્માધ્યક્ષ ત વર ઉપરની તેમની એકાંત કોટડીમાં છે. તે સાંભળી જાન ફ઼ૉલાને વિશેષ નંદ થયા : ટાવર ઉપર એકાંતમાં ગમે તેટલા ધર્મોપદેશ કે ઠપકો ભળવા મળે તે પણ વાંધા નહીં, – અને પેાતાના ભાઈની એ ગુપ્ત ડીમાં શું ભર્યું છે, તથા પેાતાના ભાઈ શું કરે છે, તે જોવા મળશે એ
આમળા ખાતી નિસરણીનાં પગથિયાં ચડીને છેવટે તે એક કોટડીના મા જેવી જગાએ આવી પહોંચ્યા.
૧૬૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org