________________
૧૩
સાત ગાળા સાથે ન મેાલવી !
૧
પેલા
લા બે જણા નીચે ઉતરી જતાં જૉન ફ઼ૉલા ભઠ્ઠી નીચેથી હાર નીકળ્યા, અને એક અંગડાઈ લઈ, ઝટપટ નીચે ઊતરી ગયા.
પેાતાની પાસે પૈસા ભરેલી થેલી આવી હતી એટલે તે ખુશમાં દરવાજાની પાસે પેલા બે જણા કમાન ઉપરના અક્ષરો ઉકેલતા
તેવામાં અચાનક સામેથી ઉપરાઉપરી સાગંદપૂર્ણાંક ગાળા બાલવાના રાજ આવ્યા . ભગવાનના લોહીના સાણંદ* ! ભગવાનની ફાંદના ગંદ ! ભગવાનના સાળંદ ! ભગવાનની કાયાના સાળંદ ! સેતાનના સાગંદ! ધ્રુના સોગંદ ! સાલાઓને પીલીને તેલ કાઢે!”
જૉન ફ઼ૉલો તરત બાલી ઊઠયો, “ વાહ, મારા મિત્ર કૅપ્ટન ફોબસ બીજું કોઈ સાત સાત સાળંદ એકીસાથે ન ઓચરે !” ભાઈના હાઠમાંથી ઉચ્ચારાયેલા ‘ ફોબસ ’ શબ્દ કમાન નીચે ઊભેલા ધ્યક્ષના કાનમાં પહોંચ્યા, અને તે તરત ચાંકયો. તેણે તે તરફ કરીને જોયું, તો જાન ફ઼ૉલો કૅપ્ટન ફોબસ દશૅતોપની પાસે પહોંચ્યા હતા. કૅપ્ટન તેની વિવાહિતાના બારણામાં જ ઊભા હતા.
* સાગર્દ શબ્દ અંગ્રેજીમાં એ અમાં વપરાય છેઃ આપણા સામાન્ય શબ્દને અ મુખ્ય છે; પરંતુ ઈશ્વરના નામને અનાદરની રીતે તેમ વાપરવું તથા શાપ આપવા જેવું કહેવું એને પણ oath જ કહે છે.
Jain Education International
૧૯૧
For Private & Personal Use Only
www.jainelibrary.org