________________
ધર્માધ્યક્ષ વાત એમ છે કે, પેલો જૉન ફૉલો ભઠ્ઠીમાં સંતાયો હતો ભૂખ તે ખૂબ લાગી જ હતી; એવામાં તેની નજરે ફૂગ વળેલી અને સૂકી બ્રેડનો ટુકડો પડતાં જ તેણે ઉતાવળે બડાક બડાક એ કરતાં કરતાં ખાવાનું શરૂ કરી દીધું હતું.
આર્ચ-ડીકને પરિસ્થિતિ સમજી લઈ, તરત જવાબ દીધો – “એ તો બિલાડી છે; તેને ઉદર બુંદર હાથમાં આવ્યો તે મજાથી ખાતી હશે.”
જક મહાશયને એ ખુલાસાથી સંતોષ થઈ ગયો.
પણ હવે દોમ કલૉદને ડર લાગવા માંડયો કે પોતાનો કંઈક નવું નવતર ઊભું કર્યા જ કરશે; એટલે તેમણે તરત જાક શયને દરવાજા ઉપરના પેલા અક્ષરો સમજાવવા માટે નીચે લીધા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org