SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્માધ્યક્ષ વાત એમ છે કે, પેલો જૉન ફૉલો ભઠ્ઠીમાં સંતાયો હતો ભૂખ તે ખૂબ લાગી જ હતી; એવામાં તેની નજરે ફૂગ વળેલી અને સૂકી બ્રેડનો ટુકડો પડતાં જ તેણે ઉતાવળે બડાક બડાક એ કરતાં કરતાં ખાવાનું શરૂ કરી દીધું હતું. આર્ચ-ડીકને પરિસ્થિતિ સમજી લઈ, તરત જવાબ દીધો – “એ તો બિલાડી છે; તેને ઉદર બુંદર હાથમાં આવ્યો તે મજાથી ખાતી હશે.” જક મહાશયને એ ખુલાસાથી સંતોષ થઈ ગયો. પણ હવે દોમ કલૉદને ડર લાગવા માંડયો કે પોતાનો કંઈક નવું નવતર ઊભું કર્યા જ કરશે; એટલે તેમણે તરત જાક શયને દરવાજા ઉપરના પેલા અક્ષરો સમજાવવા માટે નીચે લીધા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005003
Book TitleDharmadhyaksha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy