________________
કલેદ રૅલોની ગુણ કેટલી
૧૭૩ ભલા ભલા પંડિતો વાચન વખતે વચ્ચે ગ્રીક શબ્દ આવે ત્યારે - ગ્રીક શબ્દ વાંચવાનું હોય નહીં” એમ કહી આગળ ચાલે છે!”
“પણ મોટાભાઈ, હું પેલી ભીંતે લખેલો ગ્રીક શબ્દ વાંચી આપું તે તમે રાજી થશો?”
ક શબ્દ?”
“પેલો શબ્દ જેનો અર્થ “નિયતિ” થાય છે. ઉપરાંત જુએ તેની નીચે બીજો ગ્રીક શબ્દ છે, તેનો અર્થ થાય “કલંક”.”
ધર્માધ્યક્ષ એ શબ્દો અને તેમના અર્થ સાંભળી એકદમ તે તદ્દન [ફીકા પડી ગયા, અને ચૂપ રહ્યા. પછી તેમણે પૂછયું: “તારે શું જોઈએ છે?”
“પૈસા !”
“તું જાણે છે કે, આપણી જાગીરમાંથી આપણને કુલ મળી ૩૯ fપાઉંડ, અગિયાર પેન્સ અને છ પેરીસ - ફાધિગની આવક થાય છે. જોકે, મળ માલિકને તો તેનાથી બમણી આવક થાય. હવે આપણે એ જાગીર કરેપૂરી ખંડી લઈએ તે પેટે તેઓ બે માર્ક માગે છે. પણ ઘણી કોશિશ કિરવા છતાં હું હજુ એ બે માર્ક બચાવી શક્યો નથી, એ તું જાણે
હું એટલું જાણું છું કે, મારે પૈસાની અત્યારે બહુ કારમી
જરૂર
છે.”
શા માટે જોઈએ છે, ફરમાવશે વાર?”
હું કંઈ દારૂના પીઠાંમાં જઈને કે સુંદર પોશાક ખરીદીને ઉરાડી 'તા એ પૈસા નથી માગતો. એક કંગાળ વિધવાના છોકરા માટે કપડાં 3 વિરાવવા અમે વિદ્યાર્થીઓ ઉઘરાણું કરીએ છીએ, તે માટે ત્રણેક લોરિન જોઈશે, તેમાં મારે મારો હિસ્સો ભરવાનો છે.”
“વાહ, એવી કંગાળ વિધવાએ પોતાના છોકરાઓને ત્રણ ત્રણ ' રિનના રાજાશાહી પોશાકો પહેરાવતી કયારથી થઈ, વારુ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org