________________
ધર્માચાર્ય અને ફિલસૂફ એ બે જુદી જાતે છે ૧૫૯ નવાઈની વાત છે; એ પેલી ઇજિશ્યન કન્યા તરફ તો આ નજરે નથી જોઈ રહ્યો?”
પણ ધર્માધ્યક્ષ ત્યાંથી વધુ થોભ્યા વિના સડસડાટ છેક નીચે ઊતરી આવ્યો, અને ટાવરના તળિયા પાસેના બારણામાંથી બહાર નીકળી ચકલામાં પેલા ટોળા પાસે આવી પહોંચ્યો. પણ આ શું? પેલી જિપ્સીકન્યા કયાં ગઈ? આસપાસના પ્રેક્ષકોને પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે, સામેના મકાનમાં તેને નચાવવા કોઈકે બોલાવી છે.
દરમ્યાન પેલો લાલ-પીળા કોટવાળો વિદૂષક જેવો માણસ, પોતાની કેણી પોતાના ફૂલા ઉપર ટેકવાય એમ કમાન વળીને, પોતાના દાંત વચ્ચે એક ખુરશી પકડી, એ ખુરશી ઉપર પડોશની કોઈ બાઈની માગી આણેલી બિલાડી બાંધી, પ્રેક્ષકોના કંડાળા સામે ફરતો હતો. - ધર્માધ્યક્ષ તેને પાસેથી જોતાંવેત જ ઓળખી ગયો અને બોલી Gહ્યો : “વાહ! આ તે પાયેરી ગ્રિગોર મહાશય ! તેઓ અહીં આ શું કિરી રહ્યા છે?”
ધર્માધ્યક્ષને કઠોર અવાજ પેલા બાપડા વિદૂષકના કાનમાં પહોંચ્યો કે તરત તે ચેકીને જોવા ગયો એવામાં તેની ખુરશી બિલાડી વગેરે મધું પ્રેક્ષકો ઉપર જ ગબડયું. પ્રેક્ષકોએ તરત તેનો હુરિયો બોલાવ્યો; મને જેમને વાગ્યે તેઓ તો તેને મારવા જ તડયો. એટલે એ બિચારો જીવ બચાવવા મંદિર તરફ જ નાઠો. વસ્તુતાએ ધર્માધ્યક્ષે તેને તે તરફ પડી જવા જ નિશાની કરી હતી.
મંદિરમાં અંધારું હતું તથા આસપાસ કોઈ માણસ ફરકતું હોવાનાં હન પણ ન હતાં. બંને જણ થોડાંક ડગલાં આગળ વધ્યા એટલે ધ્યિક્ષ કલૉદે એક થાંભલાને અઢેલીને ઊભા રહી, ગ્રિગોર સામે ઈને પૂછયું – “પારી મહાશય, તમારે મને ઘણા ઘણા ખુલાસા નાના રહે છે. એક તો છેલ્લા બે મહિનાથી તમે ક્યાં અલોપ થઈ ન હતા? અને હવે જયારે દૃશ્યમાન થયા ત્યારે આવા વિદૂષકના તારમાં કયાંથી ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org