________________
સા
૧૧૯
અલ્યા દાસ્ત, પણ આ હવે કોણ આવ્યું? હા! આ તો આપણે બૂંધિયા – મૂર્ખાઓનો પોષ કસીમૉદો !”
-
અને ખરે જ કસીમૉદાને ત્યાં રજૂ કરવામાં આવ્યા હતા. તેને સારી પેઠે સખત તાણી બાંધીને લાવવામાં આવ્યા હતા, – ખાસ સાવધા નીથી. તેની આસપાસ બંદૂકધારી અને બખ્તરધારીને આખ
કોટ રચી દેવામાં આવ્યા હતા.
રાજમાન લૉરિયન સમક્ષ કસીમૉદા સામેની ફરિયાદના કાગળ અદાલત-કારકુને રજૂ કરી દીધા. રાજમાન તેને આગાઉથી વાંચી ગયા, જેથી સવાલા પૂછતા પહેલાં ગુનેગારનું નામ, હાદો, ગુના વગેરેની માહિતીની પોતાને જાણ થઈ જાય, અને એ શા જવાબા આપશે. એ અગાઉથી કલ્પી લઈ, તે બાલી બતાવી, પેાતાનું બહેરાપણું છુપાવી શકાય ! અલબત્ત, આમ કરવા જતાં કોઈ કોઈ વખત ભૂલ થઈ જવાનો સંભવ ખરા; પણ એ કાં તે ન્યાયાધીશની ઊંડી વિચારશીલતાને અને તેને પરિણામે આવતા થોડાઘણા બેધ્યાનપણાને આભારી ગણી તેને કાઢી નાખી શકાય. અથવા તે કામકાજના ભારે બોજને આભારી ઠરાવી
શકાય.
tr
તારું નામ ?”
કસીમાઁદાને રજૂ કરવામાં આવતાં જ રાજમાન ફ્લૉરિયને તેને ગંભીરતાથી તથા કડકતા સાથે પૂછયું હવે કસીૉદા પણ બહેરો છે, વાતની ખબર રાજમાનને આપવામાં આવી હતી નહિ; એટલે કસીમૉદા પોતાને પુછાયેલા પ્રશ્નના જવાબમાં મૌનપણે તેમની સામે તાકી જ રહ્યો.
એ
રાજમાને માની લીધું કે, તેણે જવાબ આપ્યા છે, એટલે તેમણે ક્ર્માત્માવશ્વાસ સાથે આગળ ચલાવ્યું – ‘ઠીક, તારું નામ જાણ્યું; હવે તારા ઉંમર ?”
"6
આ વખતે પણ કસીમોંદો કશે। જવાબ આપ્યા વિના જોઈ રહ્યો. ન્યાયાધીશે માની લીધું કે, તેણે જવાબ આપ્યા છે; એટલે તેમણે પૂછ્યું, ઠીક, તારી ઉંમર જાણી; હવે તારા ધંધા ? ”
..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org