________________
પાણીના ટીપાના બદલામાં
સુ
૧૪૭
પેલી ગ્રામ-ગારીએ પેાતાના પુત્રને હવે પૂછ્યું, અલ્યા તે પેલી કેકનું શું કર્યું?”
66
મા, જયારે તમે પેલ બાકાની ઔંદરથી બાઈક સાથે વાત કરતાં હતાં, ત્યારે એક મોટા કૂતરો આવી એ કેકમાંથી એક મેટું, બચકું ભરી ગયા એટલે પછી મેં પણ એમાંથી એક બચકું ભરી
લીધું.
66
<c
અલ્યા ભૂંડ! તું આખી કેક ખાઈ ગયા એમને!”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org