________________
: ઉંદર-ખાનું
૧૨૭
છેાકરો ઝટ ચાલતા ન હેાવાથી તેની મા તેને વારંવાર ધમકાવ્યા તથા ખેંચ્યા કરતી હતી. અલબત્ત એ છેકરો ચાલવા કરતાં કે રસ્તા તરફ જોવા કરતાં પેાતાના હાથમાંની કેક તરફ જ વધારે જોયા કરતા હતા. ઝટ ઝટ તે એ કેકમાં બચકાં ભરી તેને પેટમાં કેમ પધરાવી દેતા નહાતા, અને હાથમાં પકડી રાખવાની અને તેની જ સામે તાકયા કરવાની તકલીફ ઉઠાવી રહ્યો હતા, તે સમજી શકાય તેવું ન હતું; કદાચ તે કેક તેને ખાવા માટે નહિ, પણ કેવળ હાથમાં પકડવા જ આપવામાં આવી હતી..
આ ત્રણ બાનુઓમાંથી પૅરીસની પહેલી બેને આપણે પહેલી અને ચીની એ નામે જ સંબોધીશું અને ત્રીજીને ગ્રામ-ગારી તરીકે.
66
66
બીજીએ – કે જે એ ત્રણેમાં પૂરબહાર નવૌવના હતી, તેણે ગ્રામ-ગારીને કહ્યું, આપણે મેાડાં પડવાનાં ! મને તે એમ કહેવામાં આવ્યું હતું કે, તેઓ તેને તરત જ પિલરી ઉપર ચડાવી દેવાના છે.” તુંય મારી બહેન કેવી વાત કરે છે ? એને ખાસા બે કલાક પિલરી ઉપર રાખવાના છે, પહેલીએ જવાબ આપ્યા અને પેાતા તરફથી ગ્રામ-ગેરીને પૂછ્યું, તે કોઈ દિવસ પિલરી જોઈ છે કે ? હા, રીમમાં.”
""
"6
"2
<<
“ એહ ! તમારી રીમની પિલરી એટલે શું ? એક નાનું સરખું પાંજરું અને તેમાં સામાન્ય ખેડૂતોને તે ફેરવે છે, બીજું શું ? ” પહેલીએ
કહ્યું.
<6
""
‘ લે, કર વાત ! સામાન્ય ખેડૂતોને ? અરે કાપડ-બજારની અમારી રામના પિલરીમાં તા પોતાનાં બાપ-માને જબ્બે કરનારા ભલભલા ખૂનીને ચડાવેલા અમે જોયા છે! લા, કહે છે કે, માત્ર સામાન્ય ખેડૂતે! તમે તે અમને શું ગણી કાઢો છે, બીજીએ હવે ગ્રામ-ગારીને ખાટું ન અમારા ફ્લેમિશ અમ્બેસેડરો તે જોયા ને ? એવું ભપકાબંધ દૃશ્ય તમને પ્રેમમાં જોવા મળે ખરું?
ભલા ?
લાગી જાય તે માટે પૂછ્યું,
,,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org