________________
ઉદર-ખાનું
૧૩૧
ધીરજ ધરી બહેન! થોડા વખત બાદ પાકેતની મા પણ મરી ગઈ. પછી પાકેતને ચાહનારું કે પાકેત જેને ચાહે એવું દુનિયામાં કોઈ જ ન રહ્યુ. પાંચ વરસથી – જ્યારથી પાકેતે વેશ્યાવૃત્તિ આદરી હતી, ત્યારથી તે એકલવાયી તેમ જ હડધૂત બની ગઈ હતી. સૌ કોઈ તેના તરફ આંગળી કરતું, કાંકરાચાળી કરતું, હુરિયા બાલાવતું, અને સારજંટા તે તેને મારપીટ ક્યે જ રાખતા. આમ કરતાં કરતાં તે ૨૦ વર્ષની થઈ અને વીસ વર્ષની ઉંમર આ જાતની સ્ત્રીઓ માટે વૃદ્ધાવસ્થા જ ગણાય. હવે તેને વેશ્યાવૃત્તિમાંથી પાતાના પહેલાંના સાયકામ જેટલી જ નજીવી આવક થતી. કારણ કે, આ જાતની છેાકરીઓનાં શરીર તરત ઊતરી જાય છે, અને તેમના ભાવ પણ ઘટતા જાય છે. એ અરસામાં પાછા એક આકરો શિયાળા આવ્યા. પાકેતના ચૂલામાં લાકડું ન રહ્યું અને તેના કબાટમાં રોટી ન હતી. તેનાથી બીજ કંઈ કામકાજ તા થઈ શકે તેમ રહ્યું ન હતું; કારણ કે આ જાતની સ્ત્રીઓનાં શરીર કામકાજ કરવાની દૃષ્ટિએ બહુ સુંવાળાં અને આળસુ બની જાય છે, અને સુખચેન ભાગવવાની તેમની આકાંક્ષા તે વધતી ગઈ હોય છે; એટલે ગરીબાઈ અને તંગીનાં દુ:ખ પણ તેમને વધુ આકરાં લાગે છે. ’
15
66
કયાં આવ્યા ?''
બહેન ! પાકેતને કયાંયથી સાચા પ્રેમ મળ્યો
ધીરજ ધરો ! મેટી હતા. કેઈ એવી સ્ત્રીએ ઉપર પ્રેમ કરી પણ ન શકે. છતાં એ ટ્વીનેય પ્રેમની ભૂખ પણ કાયમ રહેતી હાય છે. તેને પેાતાનું હૃદય ભરી કાઢવા કાં તો પ્રેમી જોઈએ, અથવા બાળક જોઈએ. નહિ તે વિશેષ દુ:ખી થઈ જાય છે. એટલે કોઈ સાચા — સ્થિર પ્રેમી મળતાં, પાકેતની બધી ઇચ્છાઓ બાળક મેળવવા તરફ વળી. તેણે શ્વરની સાચા આંતરથી બાળક માટે પ્રાર્થના કરવા મડી. અને ઈશ્વરે તેના ઉપર કૃપ! કરી, અને, ’૬૬ની સાલમાં એટલે કે આજથી
---
66
પણ આમાં જિપ્સી
t
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org