________________
ધર્માદયક્ષ પોતાના કોઈ પર્વને નિમિત્તે માનવ-માંસ-ભક્ષણ કરવા, પાકે બાળકીને જ શેકી ખાધી છે. જયારે પાકેતને આ બધા સમાચા મળ્યા, ત્યારે તે રડી નહિ, પણ એકદમ ચૂપ થઈ ગઈ. બીજી સવા જ તેના માથાના બધા વાળ સફેદ થઈ ગયા. અને એ દિવસે અલોપ થઈ ગઈ, તે પછી કોઈએ તેને જોઈ નથી.” - “બહુ બિહામણી વાત છે!” બીજી બેલી.
“તને શાથી જિપ્સીની આટલી બધી બીક લાગે છે, તે હ સમજાય છે. પણ પછી એ શાંતે લરીનું શું થયું તેની ખબર જ છે નહિ કેમ?” પહેલીએ પૂછયું.
“કેટલાકોએ તેને રાતે ફ્લે) દરવાજાથી શહેર બહાર ચાલી જા જોઈ હતી, અને જ્યાં ગુજરી ભરાતી હતી તે મેદાનના પથ્થરના ફૂ ઉપર એક ગરીબ માણસે પાકેતને સુવર્ણ-ક્સ લટકતો જોયો હતો. ક્રૂસ પાકેતને તેના પ્રથમ પ્રેમી વાઇકાઉંટ દ કૉ૦ તરફથી મળ્યો હતે પાકેત મરતાં લગી એ ક્રૂસથી કદી વિખૂટી ન પડે – ગમે તેવી ગરીબાઈ અને તંગીના દિવસેમાં પણ તેણે એ ક્રૂસ વેચી નાખ્યો ન હતે. એટ તે મરી જ ગઈ હતી, એમ માનવું જોઈએ. જોકે કેટલાક એમ કહે કે, તેમણે તેને ખુલ્લા પગે પૅરીસ તરફને રસ્તે જતી જોઈ હતી. ૫ મારું માનવું છે કે, તે નદીમાં ડૂબી જ ગઈ હોવી જોઈએ.”
અને પેલો નાનો જોડો – તેનું શું થયું?”
એ જોડો પણ માની સાથે જ નદીને તળિયે પહોંચ્યો હો જોઈએ.”
“અને પેલા ખવીસનું પછી શું થયું?” “કયો ખવીસ વળી?”
“કેમ, લા શાંતેફલરીને ત્યાં પેલી જિપ્સી-બાઈએ મૂકી ગી હતી તે? મને લાગે છે કે, તેને પણ તમે લોકેએ નદીમાં જ ડુબા દીધો હશે કે પછી સળગાવી મૂક્યો હશે ! ડાકણો જેવી જિપ્સી બાઈએ સેતાનથી થયેલાં છોકરાંને બીજું વળી શું કરાય?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org