________________
સા
૧૧૭
જયારે આખા શહેરની સરકારી રોન ઉપર તે નીકળે, ત્યારે તે સિતાના ખાસ સુશોભિત લશ્કરી પેોશાક પહેરતા. તે વખતે તેમને દબબા અને ઠાઠ જોવા જેવા હાતા. અને કેમ ન હાય? તમામ પોલીસૉર્ટર-વૉચ-સારજંટાના સર્વસત્તાધીશ હોવું એ જેવી તેવી વાત છે? mયા શહેરના સાળ ખૂણાઓના સાળ ડેપ્યુટી-અમલદારો, જેલર, ચાર ધરાસદાર સારજંટા, એકસ-વીસ ઘોડેસવાર સારજંટા, એકસા-વીસ દુડાધારી સારઘંટા, તથા રસાલા સાથેના પહેરેગીરોના નાઈટના પણ ?
સાથે સાથે નાના મેોટા ગુનાઓનું કામ ચલાવવાની, ફાંસી વગે૨ે સુજાઓને અમલ કરવાની, તથા આખા નગરમાં થતા નાના ગુનાની બાબતમાં તે પ્રાથમિક ન્યાય ચૂકવવાની સત્તા પણ તે ધરાવતા.
ઉપરાંત જે મેટા પ્રતિષ્ઠિત લોકોના રાજાજી ન્યાય ચૂકવે અને તેમને સજા કરે, તેમને દોરી જઈને જલ્લાદને સોંપવાની સત્તા પણ તેમને જ હતી. આમ બધી રીતે સુખ-સગવડની રંગભરી જિંદગી હોવા છતાં ઈ.સ. ૧૪૮૨ના ૭મી જાનેવારીને દિવસે સવારમાં રાજમાન રૉબર્ટ ફૅસ્તાવિલના મિજાજ જરા ખાટા થયા હતા. શા કારણે તેમણે મિજાજ ગુમાવ્યો હશે, ભલા ? તેમને પેાતાને જ પૂછ્યું હોત તો પણ ભાગ્યે તે કશું કારણ બતાવી શકત.
પણ આવા સર્વસત્તાધીશ લોકોના મિજાજ જવું એ જ તેનું કરણ ગણાય. તે સિવાય તેનું કોઈ ભૂત-ભાવી-વર્તમાન કારણ શેાધવાનું ન હોય વળી.
અલબત્ત આગલે દિવસે તહેવારને દિવસ હતા, એટલે તહેવાર પછીના દિવસ સૌ માટે અને ખાસ કરીને મૅજિસ્ટ્રૅટો માટે બહુ થકવનાર દિવસ હોય છે. આગલા દિવસને બધા એગાટ તેમને સાફ કરવાને હાથ છે. આજે તેમની અદાલત બેસવાની હતી — અને જે દિવસે જસ્ટ્રેટના મિજાજ ખરાબ હાય, તે દિવસે તે ખાસ કરીને અદામાાં આવે જ, જેથી પોતાના ગુસ્સા કોઈની ઉપર ઠાલવી શકે,− અને રીતે પેાતાનું માથું હળવું કરી શકે!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org