________________
ઉંદર-ખાનું
૧
પ્લાસ ૬ ગ્રેવે મેદાન તરફ હવે અમે વાચકને પાછે લઈ જઈએ જ્યાંથી લા ઍસમરાલ્દાના પીછે પકડતા સ્પ્રિંગારની સાથે સાથે આપણે બહાર નીકળી ગયા હતા.
સવારના દશ વાગ્યા હતા. તહેવાર પછીની સવારનું દૃશ્ય ચેાગરદ હતું. ચીંથરાં, ડૂચા, પીંછાં, મશાલમાંથી ટપકેલું મીણ અને જાહે ભાજન-સમારંભના ખાદ્ય પદાર્થોના ઓગાટ ચેતરફ નજરે પડતાં હતાં સવારના પહેારમાં પણ લાકે હોળીનાં ખેરિયાંને લાતાએ ચડાવતા તથ ગઈ કાલે દેવાયેલી સરસ ફાંસીના દૃશ્યનું આપસઆપસમાં વર્ણ સંભળાવતા ટોળે વળ્યા હતા. તેમની આસપાસ બીર-સાઇડર વેચનાર બૂમેા મારતા ફરતા હતા. દુકાનદારો પોતપોતાના ઉંબરે ઊભા રહી તહેવાર, ઍમ્બેસેડરો, કૉપનાલ, મૂર્ખાના પાપ વગેરેને લગતી વાતે અને મજાકો માટેથી બાલીને તથા હસીને સંભળાવતા હતા.
આજે પિલરીની ઉપર સજા જોવા મળવાની હાઈ, પિલરીન ચારે બાજુ સારટો ગેાઠવાયા એટલે તરત લોકો આગળની હરોળમ સ્થાન મેળવવા જલદી તે તરફ ધસવા લાગ્યા.
હવે જે આ મેદાન ઉપર ધક્કા તરફની બાજુએ પશ્ચિમ ખૂણા તર વાચક પોતાની નજર દોરી જાય, તે તુર રોલાં નામનું પુરાણું મકા તેની નજરે પડે. તેને એક ખૂણે, એસરી નીચે, જાહેર પાઠ-ઘ આવેલું છે, જ્યાં જઈ લાકો ધર્મગ્રંથના પાઠ કરી શકે. તે પાઠ-ઘરનું આસપાસ સળિયા ભરેલા છે, જેથી ચેારા તેમાંથી કશું ઉપાડી ન જાય એ પાઠ-ઘરની નજીક જ એક કમાનદાર સાંકડી બારી છે, જેમાં
૧૨૪
Jain Education International
For Private & Personal Use Only
—
www.jainelibrary.org