________________
ધર્માધ્યક્ષ
બીજી સાધ્વી હવે
66
આ પતિપત્નિની વાતમાં ટપકી પડી ‘માઁ શ્યાર, આ બાળકના જન્મ ઉપરથી તમે શું ભવિષ્ય ભાખા છે ?” ભારેમાં ભારે ઉત્પાતા અને ઉપદ્રવા. ”
66
“તે તે આ નાના ખવીસને આ ખાટલીને બદલે ભડભડતી આગમાં મૂકી દીધા હોય તો સારું!” એક બુઠ્ઠી બાલી ઊઠી.
થોડો સમય થયાં એક જુવાન સાધુ આ બધી વાતચીત સાંભળી રહ્યો હતા. તેના ચહેરા કડક દેખાવના હતા, તેનું કપાળ વિશાળ હતું, તથા તેની આંખ તીણી હતી. તેણે બાલ્યા વિના આખા ટોળાને જરા દૂર હડસેલ્યું અને પેાતાના હાથ પેલા બાળક ઉપર લંબાવી માટેથી કહ્યું, “હું આ બાળકને દત્તક લઉં છું.”
પછી એ બાળકને પોતાના ઝભ્ભામાં વીંટી લઈ, તે ત્યાંથી ચાલતા થયા. ટોળાનાં સૌ ભયભીત ચહેરે તેની પાછળ જોઈ રહ્યાં. એક ક્ષણમાં તે મંદિરમાંથી મઠમાં ઊઘડતા લાલ દરવાજામાં થઈ તે ચાલ્યા ગયા અને દેખાતા બંધ થયા.
૪
આશ્ચર્ય જરા શમ્યું એટલે તરત ત્રીજી સાધ્વીએ ચેાથીના કાનમાં ધીમેથી કહ્યું, “હું તને રોજ કહેતી હતી ને સિસ્ટર, કે આ જુવાન સાધુ મૉશ્યર કલૉદ ફ઼ૉલે મેલી વિદ્યાના સાધક છે!”
સ્
અને અલબત્ત, કલોંદ ફ઼ૉલા એ કોઈ સામાન્ય વ્યક્તિ ન હતી. કલૉદ ફ઼ૉલા મધ્યમવર્ગી કુટુંબના હતા. પણ એ કુટુંબિતરશેપનું જાગીરદાર હોઈ, એ સૈકાની તોછડી ભાષામાં ઉચ્ચ ‘નાગરિક’ વર્ગનું કે નીચલી કક્ષાના ખાનદાન વર્ગનું ગણાતું. તિરૅશેપની જાગીર પૅરીસના બિશપની હકૂમત તળે હતી. તે બાળક હતા, ત્યારથી જ તેનાં માતિપતાએ તેને ધર્માધિકારને માર્ગે આગળ લેવાને વિચાર કર્યા હતા. તેને લૉટિન વાંચતાં શીખવવામાં આવ્યું હતું, તથા આંખો "ઢાળેલી રાખતાં તથા ધીમે અવાજે બોલતાં પણ! બાલ્યાવસ્થાથી જ તેના પિતાએ તેને યુનિવર્સિટી-વિભાગમાં આવેલા તારચી - ધર્મવિદ્યાલયમાં જ ભરતી કરી દીધા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org