________________
ભેદી મુલાકાતી વિદ્વાન પંડિતેની સમક્ષ હાજર થતાં પગના જોડા ઉતારી કાઢવા જોઈએ. મારું નામ ફ્રેન્ડ તુરાજે છે.”
ઠાકોરનું આવું નામ વિચિત્ર કહેવાય!” આર્ચ-ડીકન મનમાં ગણગણ્યો. પરંતુ હવે તે સામે બેઠેલા માણસની ૨ સામાન્યતા પારખી જઈ, તરત ગંભીર થઈ ગયો. તેણે પૂછયું -
“તો, તમે મને કયા વિજ્ઞાનની બાબતમાં પૂછવા માગો છો?”
“મુરબ્બીશ્રી, હું બહુ માંદો છું; હું દવા-દારૂ અંગે આપની સલાહ લેવા આવ્યો છું.”
દવા-દારૂ અંગે? ફ્રેન્ડ તરાં, – તમારું નામ જ એ હોવાથી ફ્રેન્ડ’ શબ્દ વાપરવો જ પડે – પરંતુ તમે જરા તમારું મોં ઊંચું કરશો, તો માથે ભીંત ઉપર લખેલો જે લેખ છે, તે એ અંગે મારો જવાબ છે.”
ફ્રેન્ડ તુરાજોએ મોં ઊંચું કરીને માથા ઉપરની ભીંત ઉપર લખેલો લેખ આ પ્રમાણે વાંચ્યો – “વૈદક-વિદ્યા એ સ્વાનોની પેદાશ છે.”
– જામલિક” ડૉકટર જાક કોઇતિયરને પોતાના સાથીએ પૂછેલો પ્રશ્ન સાંભળીને જ અણગમો થઈ આવ્યો હતો, અને દોમ કલૉદનો જવાબ સાંભળીને ને તે અણગમો બમણો થઈ ગયો. તેણે પોતાનું માં પોતાના સાથીના કાન પાસે લઈ જઈને કહ્યું –
“મેં આપને ચેતવ્યા હતા કે, આ તો ગાંડે માણસ છે. છતાં શાપે તેને મળવાનો આગ્રહ રાખ્યો.”
પણ ડૉકટર જાક, તમે જેને ગાંડો કહો છો, તે માણસ જે કહે છે તે ખરું હોવાની શક્યતા પણ નકારી ન શકાય.”
. “ જેવી આપની મરજી !” એવું લુખાશથી તેને કહી, ડૉકટરે હવે માર્ચ-કનને જ સીધું કહ્યું – “શું તમે વૈદકને કેવળ સ્વપ્ન માનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org