________________
૧૦૮
ધર્માધ્યક્ષ
આભાસા છે. સુવર્ણ એ સૂર્ય છે! તેથી કરીને સુવર્ણ બનાવવું એટલે ઈશ્વર જેવા બનવું! કીમિયા એ એવી અસામાન્ય વિદ્યા છે!” “શું આપે આપનું લક્ષ્ય સિદ્ધ કર્યું છે? – આપ સેાનું બનાવી શકયા છે ? ” તુરાંજાએ અચાનક પૂછ્યું.
'
-
66
“જો મેં બનાવ્યું હોત, તે ફ્રાંસના રાજાનું નામ કલૉદ હાત, લૂઈ નહીં ! ”
""
r
એ સાંભળી પેલા અજ્ઞાત માણસનાં ભવાં તરત ચડી ગયાં. કલૉદે ઉમેર્યું, પણ સેાનું બનાવીને તે હું આખું પૂર્વનું સામ્રાજય ઊભું કરી શકું, તે પછી ટ્રાંસના રાજસિંહાસનની મારે મન શી વિસાત હાય, વારુ ? '
""
“ ખરી વાત.” તુરાંજોએ કહ્યુ.
<< મા 'ળા પાગલ છે, પાગલ !” રાજવૈદ ગણગણ્યા.
66
આર્ચ-ડીકને હવે પોતાનું ચિંતન જ પ્રગટપણે ચલાવતા હાય એમ કહ્યુ, “ હજુ તે હું ઘૂંટણિયાં ભરું છું; એ ભૂગર્ભના પથ્થરો ઉપર એમ સરકવા જતાં મારું માં અને મારા ઢીંચણ જ હજુ તે છેાલાયા કરે છે; હજુ મને વાંચતાં નહિ, પણ એક એક અક્ષર ઉકેલતાં જ આવડયું કહેવાય.
“અને આપ જ્યારે વાવતાં શીખી જશેા, ત્યારે ખરેખર સાનું બનાવશેા?”
""
66
એમાં શી શંકા? ”
""
‘તો તા માતાજી જાણે છે કે, મારે પૈસાની કેટલી બધી જરૂર છે! મને આપની પાસે એ વાંચતાં શીખવાનું મન થાય ખરું. પણ મુરબ્બીશ્રી, આપ મને કહી દો કે, એ કીમિયાની વિદ્યા માતાજી પસંદ કરે ખરાં ?'
""
“તો હું આર્ચ-ડીકન માતાજીના નહિ તે બીજા કોના છું? ” “ સાચી વાત મુરબ્બી; તે મને હવે કીમિયાવિઘાની દીક્ષા આપશે? મને પણ આપની સાથે એ બારાખડી ઉકેલતાં શીખવા ! ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org