________________
૧૦૪
ધર્માધ્યક્ષ
-
આવક નથી થતી – ભગવાનની કૃપાથી બધું વળ્યે જાય છે, – એવા અર્થના નમ્રતાસૂચક જવાબા આખે જતા હતા.
છેવટે રાજવૈદ્યના હાથ દબાવી કલૉદે પૂછયું, “ પણ તમને આવા નીરોગી જોઈને મને ઘણા આનંદ થયા: પહેલું સુખ તે જાતે નર્યા, ખરુને ? ”
'
આભાર, માસ્ટર કૉદ.’
“પણ, તમારા શાહી દરદીના શા સમાચાર છે?”
66
""
રાજવૈદ્ય
“તે પેાતાના વૈદ્યને પૂરતાં નાણાં ચૂકવતા નથી.’ પેાતાના સાથી તરફ જોઈને કહ્યું.
33
“મિત્ર, તમે ખરેખર એમ માને છે, શું? ’ પેલા સાથીએ તેને કંઈક ઠપકાના અવાજે નવાઈ પામી પૂછયું.
એ સાથીના અવાજે જાણે આર્ચ-ડીકનનું લક્ષ તેના ઉપર એકદમ ખેંચ્યું. જો કે, તે એના કમરામાં દાખલ થયા ત્યારથી આર્ચ-ડીકને એક ક્ષણ પણ તેના તરફથી પેાતાનું લક્ષ ખસેડયું જ નહોતું.
એ તકના લાભ લઈ, રાજવૈદ્ય આર્ચ-ડીકનને કહ્યું —
“હું મારી સાથે મારા આ સાબતીને લઈ આવ્યો છું; તમારી ખ્યાતિને કારણે તમને મળવાની તેમને ખાસ ઈચ્છા હતી.”
..
‘શું તે વિજ્ઞાનના અભ્યાસી છે?” આર્ચ-ડીકને રાજવૈદના સાથી તરફ પેાતાની વેધક દૃષ્ટિ સ્થિર કરીને પૂછયું. એ માણસ સાઠેક વર્ષના, મધ્યમ કદના અને માંદલા જેવા માણસ હતા. જો કે, એની મુખાકૃતિ સામાન્ય કહી શકાય તેવી જ હતી, પણ બહુ કડક અને કઠોર હાય તેવી લાગતી હતી. કેઈ મહા-પ્રજ્ઞ વ્યક્તિના જેવી તેની ગુચ્છાદાર ભમરો નીચેથી, અંધારી ગુફામાંથી નીકળતા પ્રકાશની જેમ, તેની આંખા ઝબકારા મારતી હતી.
આર્ચ-ડીકને પૂછેલા પ્રશ્નનો જવાબ તે સાથીએ જ આપ્યો – “પૂજય મુરબ્બી, હું તેા ગ્રામ-પ્રદેશનો એક સામાન્ય ઠાકોર છું, જેણે
..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org