________________
धनदो धनार्थिनां प्रोक्तः कामिनां सर्वकामदः । धर्म एवापवर्गध पारंपर्येण साधकः ।। કમ ધનની ઇચ્છાવાળાને ધન આપને છે, કામ એટલે ઇકિયેના વિષયની ઈચ્છાવાલાને કામ-વિયેના વિષય આપના છે અને પરંપરાઓ માક્ષને સાધના છે.
આ પ્રમાણે શાસકારે ધર્મનું ઈહલોક સંબંધી અભ્ય દય કુલ કહીને આ ધર્મ જન્મ, જરા, મરણ વગેરે તેને ઉછેદ કરનાર મેક્ષને સાધક છે એમ ફરમાવ્યું છે.
બહુ કહેવાથી શું? જગતને હિતકારી એવું તીર્થ ક૨૫ણું, પરિશુદ્ધ એવા અભ્યાસથી ઉત્તમ મનુષ્ય પ્રાપ્ત કરે છે..
તેથી માનવભવની સાર્થકતા ધર્મતત્વને પ્રકાશ પ્રગરાવવામાં રહેલી છે. પૂજ્યશ્રીનાં વ્યાખ્યાને
પૂજ્ય આચાર્યશ્રીના વ્યાઅને જૈન અને જૈનેતર સર્વેમાં અત્યંત આવકા૫ાત્ર બન્યાં છે. તેમની વાણી શ્રોતાઓ ઘણા રસપૂર્વક સાંભળે છે.
ગહન વિષયોને સરલ બનાવવાની પૂજ્ય આચાર્યશ્રીની અનોખી શૈલી અત્યંત પ્રશંસનીય છે. તેથી આવા વ્યાખ્યાને માત્ર વિદ્વાનેને ભેગ્ય ન રહેતા લ ગ્ય બને છે.
કથાપ્રસંગો દ્વારા રસ જાગૃત કરી પૂજ્ય આચાર્યશ્રી શ્રોતાઓનું અવત આકર્ષણ કરે છે અને વ્યાનુયોગ તથા