________________
૧
જીવન યંત્રવત્ અનતુ' જાય છે. જો આપણે જાગૃત નહિ થઈએ, ધ તત્ત્વના પ્રકાશને જીવનમાં પ્રગટાવવાના પ્રયત્ન નહ કરીએ તા અર્વાચિન વિજ્ઞાનનું આ વિષ આપણી સર્વોચ્ચ આંતરસ'પત્તિને વેવિખેર કરી નાખશે અને પ્રાપ્ત થયેલુ માનવજીવન નિષ્ફળ ગયુ હશે.
આજની કરૂણતા
પ્રશ્ચિમના એક પ્રખ્યાત લેખક તેના પચીસમા કલાક” (The Twenty Fifth Hour) નામના ગ્રંથમાં લખે છે કે
આજે આપણે માનવગુણાને અને માનવ નિયઞાને તિલાંજલી આપી રહ્યા છીએ, આપણી માનવતા ખેાઇ રહ્યા છીએ. આનુ પહેલું ચિહ્ન છે : માનવીના માનવી માટેના તિરાર”
અહિથી પતનની કરૂણતાના આરલ થાય છે. જ્યારે માનવીને માનવી પ્રત્યે તિરસ્કાર જન્મ્યા છે ત્યારે અન્ય જીવસૃષ્ટિ પ્રત્યેના સદ્ભાવની તાસ્માશા કયાંથી રાખવી!
માત્ર ધર્માંતત્ત્વના પ્રકાશ એવે છે જે માનવી પ્રત્યેની નહિ પણ સર્વ જીવો પ્રત્યેની જવાબદારીનું ભાન જગાડે છે, અને પતનમાંથી ઉગારે છે.
જર્નલ ઓફ અમેરિકન મેડીકલ એસેાસીએશન નામના એક પત્રમાં એક અમેરિકન વૈજ્ઞાનિક પ્રયોગા પછી પુરવાર કર્યું છેકે ધાર્મિક શ્રદ્ધા અને શરીર તથા મનની ત‘દુરસ્તીને
.
માઢ સમધ છે.
(Unified Field Theory of Faith and Helth)