________________
૧૪
બહારની જમીન પડતર કે વેચાઉ હાય તે તે કાઇપણ ધર્મીવાળા ખરીદીને ત્યાં પેાતાની ધાર્મિક ક્રિયા કરી શકે. વળી એક વાંધે એવે કહાડવામાં આવ્યે કે “ તે દેવ પાસે શ્રી મહાદેવજી, ગણપતિ વીગેરે દેવાની પ્રતિમાએ પણ બિરાજ - માન છે” એ વાકયમાં ( એવેમાં ) બિરાજમાન છે.” એ શબ્દો કેમ લવાદે લખ્યા ? આ વાંધે તે! તદ્દન હાસ્યાસ્પદજ છે. તકરાર પહેલાંની દેવાલયની સ્થિતિ કે જે સ્થિતિ કાર્ટોમાં જૈન બધુઓ-આરાપીએ-સાક્ષીએએ પોતાની જુબાનીઓમાં પણ જણાવી છે તેજ સ્થિતિ લવાદે લખી છે.
રા૦ રા॰ વાડીલાલ લલ્લુચદે પેાતાની જુબાનીમાં લખાવ્યું છે કે “ચંદુલાલ નહાલચ ંદે મને પુછ્યું કે દહેરામાં મહાદેવજી (એકાદશરૂદ્ર) છે........” ( જુએ પરિ૦ ૬૪)
፡
ર૦ રા૦ કેશવલાલ મગળચંદ પણ પેાતાની જુબાનીમાં લખાવે છે કે “ચારૂપના દહેરમાં ગણપતિ છે ’” (જુએ પરિ॰૬૫) રા૦ રા॰ પુનમચંદ રામચંદ પેાતાની જુબાનીમાં જણાવે છે કે “ જૈન દેવળમાં ઘણામાં ગણપતિ, દેવિએ તથા એવા દેવા વીગેરે હોય છે !, તથા એવા ઉપરના અયા દેવને અમે માન આપીએ છીએ અને પુજીએ છીએ ” જીઆ પરિ ૬૬)
રા॰ રા॰ ચંદુલાલ નહાલચ'દ પેાતાની જુબાનીમાં લખાવે છે કે "< અમારા દેવળમાં ગણપતિ, દેવિએ વીગેરે હોય છે તથા ભૈરવ અને હનુમાનની મુર્તી હાય છે' ( જુએ પરિ॰ ૬૭) રા૦ કુંવરજીભાઈને પુછેલી પ્રશ્ન પત્રિકા.
આગળ જેમ જેમ વખત જતા ગયા તેમ તેમ એવેડ નાં ચુથણાંને પ્રયત્ન ચાલુજ રહ્યોઃ રા૦ રા શેઠ કુંવરજી આગુંદજીના તરફ પાંચ પ્રશ્ના લખી મેાલવામાં આવ્યા. ૧૦ રા શેઠ કુવરજીભાઇને એવાર્ડ વિષે જાહેર ખુલાસેા “ જૈન ધર્મ પ્રકાશ ( પુસ્તક ૩૩ અંક ૧ લેા ચૈત્ર ૧૯૭૩) માં કરેલ છે તે અત્રે ઉતારીએ છીએ:
૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com