Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
થાય છે. ચંદ્રમાસને પણ ભાગ કરવા માટે અઢારસે ત્રીસના બાસઠિયા ઓગણત્રીસથી ગુણાકાર કર તથા ગુણાકાર કરીને બત્રીસ તેમાં ઉમેરવા તે પછી તેને ભાગ કરે તે પૂર્વોક્ત રાશિ બાસઠ થાય છે. તેથી ચાંદ્રમાસ બાસઠ કહેલ છે. નક્ષત્રમાસ સડસઠ હોય છે. એ કેવી રીતે થાય છે? તે બતાવે છે-નક્ષત્રમાસ સત્યાવીસ અહોરાત્ર તથા એક અહેરાત્રના સડસઠિયા એકવીસ ભાગથી થાય છે. તેમ પહેલાં કહ્યું જ છે તેના સડસઠિયા ભાગ કરવા માટે તેને સડસઠથી ગુણાકાર કર ૨૭૫૬૭=૧૮૦૯ અઢારસો નવ થાય છે. ૧૮૦૯ તે પછી ઉપરના અપૂર્ણ અંક જે સડસઠિયા એકવીસ છે, તેને ત્યાં ઉમેરવા. ૧૮૦૯+૧=૧૮૩૦ તે અઢારસેત્રીસ થાય છે. યુગના અહેરાત્રે પણ અઢારસે ત્રીસ પ્રમાણુના જ છે. તેને જે સડસઠથી ગુણે તે ૧૮૩૦-૬૭=૧૨૨ ૬૧૦ એકલાખ બાવીસ હજાર છસો દસ થાય છે. હવે આને નક્ષત્રમાસ સંબંધી અઢારસેત્રીસથી ભાગ કરે જેથી ૬૭ સડસઠ ભાગ લબ્ધ થાય છે. તથા યુગ પરિમાણરૂપ અહોરાત્રને અભિવર્ધિત માસના પરિમાણથી જે ભાગ કરે તે એક યુગમાં અભિવદ્ધિતમાસ સતાવનમાસ સાત અહેરાત્ર અગ્યાર મુહૂર્ત તથા એક મુહૂર્તન બાસઠિયા તેર ભાગ થાય છે. જેમકે અભિવતિ માસ પરિમાણ એકત્રીસ અહોરાત્ર તથા એકસે ચોવીસ ભાગના એક
વીસ ભાગના એકસે એકવીસ ભાગ થાય છે, એકવીસ અહોરાત્રના એક્સો વીસ ભાગ કરવા માટે એક વીસથી ગુણાકાર કર ૩૧-૧૨૪=૩૮૪૪ ત્રણ હજાર આઠસે ચુંમાલીસ ગુણન ફલ થાય છે. તે પછી પહેલા કહેલ ઉપરના એકસે એકવીસ ભાગોને તેમાં પ્રક્ષેપ કરે એટલે કે મેળવવા ૩૮૪૪+૧૨૧=૩૯૬૫ જેથી ત્રણ હજાર નવસે પાંસઠ થાય છે. આને યુગસિદ્ધ જે અઢારસો ત્રીસ અહોરાત્ર છે ૧૮૩૦ તેના યુગ સિદ્ધ પર્વ જે એકસો વીસ છે. તેનાથી ગુણાકાર કરે ૧૮૩૦+૧૨૮=૨૨૬૯૨૦ તે બે લાખ છવ્વીસ હજાર નવસે વીસ થાય છે. તેને ભાજ્યસ્થાનમાં રાખીને ત્રણ હજાર નવસે પાંસઠ ને હરસ્થાનમાં રાખીને ભાગ કરે પરંતુ અહીંયાં તેને ઓગણચાલીસસે પાંસઠ સપના જે અભિવતિ માસ સંબંધી એક ચોવીસ છે. તેનાથી ભાગ કરે ૩૬૫
અહીં ભાજ્ય રાશિમાં પહેલાં ચાર હજાર અઢારને રાખવા એટલે કે મેળવવા તે ૩૯૬૫ +૪૦૧૮=૭૯૮૩ સાતહજાર નવસે વ્યાશી ભાજ્યથાનના અંક થાય છે, તે પછી ભાગ કરવા માટે અંકની સ્થાપના કરવી જેમકે ફક-પ૭ સતાવન માસ લબ્ધ થાય છે. તથા નવસે પંદર શેષ વધે છે. તેના અહોરાત્ર કરવા માટે ફરી ૧૨૪ એકસે.
વીસથી ભાગ કરો તે ઉ=૭, આ રીતે સાત અહોરાત્ર લબ્ધ થાય છે તથા એક વસસિયા સુડતાલીસ ભાગ શેષ રહે છે. તેમાં ચાર ભાગ અને એક ભાગના તિસીયા ચાર ભાગથી મુહૂર્ત થાય છે. અથવા બીજા પ્રકારથી કહે છે. બે લાખ છવીસ
१२४
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
Go To INDEX